મહાકાળી કરાર હેઠળ કાઠમાંડુ નજીક ડેમ વિકસાવી ૪૮૦૦ મેગા વોટ હાઈડ્રો પાવર જનરેટ થશે
૨૨ વર્ષ પહેલા ભારત અને નેપાળ વચ્ચે પંચેશ્ર્વરમાં ડેમ વિકસાવવા માટે કરાર યા હતા. આ કરારને મોદી સરકારે આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે. નેપાળ સોની મોદીની કુટનીતિી લાખો હેકટર જમીન ફળદ્રુપ થશે.
વર્ષ ૧૯૯૬માં ભારત અને નેપાળ વચ્ચે પંચેશ્ર્વરમાં ડેમ વિકસાવવા માટે કરાર થયા હતા. જેનાી ૪૮૦૦ મેગા વોટ હાઈડ્રો પાવરનું ઉત્પાદન થાય તેવી આશા છે. આ ઉપરાંત ડેમના માધ્યમી સિંચાઈ માટે પાણી મળશે. તેમજ પુરાવાનો ખતરો પણ ટળશે. ૨૨ વર્ષ પહેલા યેલા આ કરારને મહાકાળી કરાર કહેવામાં આવે છે. હવે આ ડેમના વિકાસ માટે ઝડપી કામગીરી થશે. તાજેતરમાં બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે જનરલ બોડી મીટીંગ થઈ હતી.
નેપાળના કાઠમાંડુ નજીક નિર્માણાધીન આ ડેમના માધ્યમી ઉત્પાદીત નારી વિજળી ભારતને પણ મળશે. ડેમની ઉંચાઈ ૩૧૧ મીટરની રહેશે. ડેમમાં ૨ અંડર ગ્રાઉન્ડ પાવર હાઉસ રહેશે. જેના માધ્યમી ૪૮૦૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. પ્રોજેકટના માધ્યમી દર વર્ષે ૪.૩ લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. જેમાંથી ૧.૭ લાખ નેપાળની અને ૨.૬ લાખ હેકટર ભારતની રહેશે. પ્રોજેકટના વિકાસ માયે નિષ્ણાંતોની સલાહ લેવાઈ રહી છે.
પ્રોજેકટનું નિર્માણ ભૂકંપ માટે જોખમી વિસ્તારમાં વાનું હોવાી વિરોધ પણ ઈ રહ્યો છે. આ ઉપરાંત પ્રોજેકટ પર્યાવરણ માટે હાનીકારક હોવાનું પણ કેટલાક નિષ્ણાંતોનું માનવામાં આવે છે. જો કે નવા પ્રોજેકટની જગ્યાએ જૂના પારિત યેલા પ્રોજેકટને આગળ ધપાવવામાં આવે તેવી કુટનીતિ સફળ થશે કે નહીં તે મોટો પ્રશ્ર્ન છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com