વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માં ધરાવતા ભારત ની સરહદ અને આંતરિક સુરક્ષા સંગી ન અને અભેદ છે તેમાં બેમત નથી પરંતુ ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર પડોશી દેશોની રાજકીય સામાજિક પરિસ્થિતિનો સવિશેષ પ્રભાવ રહેલો છે બીજા શબ્દોમાં કહીએ તો ભારતના રાજ્યોમાં પડોશી દેશો નો સૌથી વધુ નડતરરૂપ ગ્રહ દશા રહેલી હોય છે ત્યારે ભારત સાથે પ્રત્યક્ષ યુદ્ધભૂમિ પર ક્યારેય વિજય મેળવવાની ઓકાત નથી ધરાવતા કેટલાક પાડોશી દેશો ભારતને કોઇપણ રીતે નુકસાન પહોંચાડવાના ખવાબ હંમેશાં જોતા રહેશે તેમાં પણ ત્રણ ત્રણ વખત રણભૂમિ પર મોઢાની ખાઈને સમસમી ગયેલા પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું વારંવાર સુરાતન ચડે રાખે છે અને પરોક્ષ રીતે ભારત વિરોધી તત્વોને પ્રોત્સાહન પૂરું પાડતું રહેશે પાકિસ્તાનની પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પોતાના દેશની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ધ્યાન આપવાના બદલે હંમેશા ભારતમાં શું થઈ રહ્યું છે?
ભારતમાં સામાજિક આર્થિક વિકાસમાં અવરોધ કેમ ઊભો થાય તેની જ ફિરાકમાં પોતાના વિકાસ પર ક્યારેય ધ્યાન આપી શક્યું નથી અત્યારે પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણપણે બેહાલ અને બીજા ની સહાય ઉપર નિર્ભર રહ્યું છે કોઈ જ તેમ છતાં તેનું ભારતવિરોધી માનસ બદલાયું નથી જોકે ભારત હંમેશા પાડોશીઓની હરકત અને કોઈપણ પ્રકારની અટકચાળા ની પરિસ્થિતિમાં પ્રતિકાર માટે હંમેશા સચેતરહયું છે અત્યારે ભારતના સૌથી નજીકના પડોશી નેપાળમાં રાજકિય રીતે કટોકટી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે દેશ વિરોધી તત્ત્વો નેપાલ ની આ પરિસ્થિતિનો લાભ લઈ નેપાળની સરહદે મોટી કુષણ ખોરી ની શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે ભારતે આ પરિમાણ ને ધ્યાને લઇ શબ્દે થવાની જરૂર છે અત્યારે જમ્મુ કાશ્મીર પંજાબ ગુજરાતની પાકિસ્તાન સરહદો પર ચકલુંય ફરકી શકે તેવી કોઈ શક્યતા નથી ત્યારે ઘુસણખોરી માટે ખોરાકમાં રહેલા દેશ વિરોધી તત્ત્વો ડાન્સરો અને કેફી દ્રવ્યો અને શસ્ત્રોના ગેરકાયદેસર વેપાર કરનારા લોકો નેપાલની કટોકટીનો ગેરલાભ લઇને નેપાળની સરહદેથી ભારતમાં ઘૂસે એવી શક્યતાઓને લઇને નેપાળની સરહદ ઉપર ખાસ તકેદારી રાખવાની જરૂર છે નેપાલની રાજકીય કટોકટીથી ભારતને કંઈ ફરક પડવાનો નથી પરંતુ ભારતના સરક્ષણ ગલો ગુપ્તચર વિભાગ અને આંતરિક સુરક્ષા તંત્ર વિધાન અવનિની જવાબદારી ધરાવતા લોકો માટે અત્યારનો સમય સાવચેતીનો સમય ગણી શકાય ભૂતકાળમાં ઘણી વાર ભારત વિરોધી તત્વો નેપાળની સરહદેથી ભારતમાં આવ્યા હોવાની વિગતો મળી જશે ત્યારે નેપાલ ની આર્થિક કટોકટીનો સમય નાટક આજા ને સમજીને ભારતીય ગુપ્તચર વિભાગ ને સતર્કતા રાખવી જોઈએ