લોકપ્રિય બોલિવૂડ સિંગર નેહા કક્કર હાલમાં જ તેના ન્યુ ફોટોઝ માટે ચર્ચામાં છે.જેમાં તેણે બ્લેક સ્ટાઈલીસ્ટ ચોલી પેહર્યા છે, જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોઝમાં નેહાએ તેના હાથમાં અને વાળમાં લાલ ગુલાબ જોવા મળે છે. જે તેના લુકમાં ચારચાંદ લગાવે છે. આ લુકમાં નેહા તેના ફેન્શને દીવાના બનાવી દે છે.