નેહા કક્કર ખૂબ જ સુંદર લાગે છે અને આ વાતને કોઈ નકારી શકે નહીં. વાઈટ ઇન્ડો-વેસ્ટર્નમાં નેહા ખરે-ખર અદભૂત લાગી રહી છે. નેહાએ સુંદર પ્લેન વાઈટ ઈન્ડો-વેસ્ટર્ન પહેર્યું છે જે અપ સોલ્ડર બ્લાઉઝની સાથે ખુબજ સ્ટાઈલીસ્ટ લાગે છે. તેણીએ આ આઉટફીટ સાથે બ્લેક ગોગલ્સ પેહર્યા છે જે તેના લુકને વધુ આકર્ષિત કરે છે. આ લુકમાં તેણીએ ઓપન હેર રાખ્યા છે જે જોઇને તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.