NEET UG 2022 ની પરીક્ષા 17 જુલાઈ, 2022 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશ અને વિદેશમાં વિવિધ સ્થળોએ 500 થી વધુ નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી. ત્યારે આજ રોજ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
નીટ યુજીનું પરિણામ આ વેબસાઈટ neet.nta.nic.in અને ntaresults.nic.in પર વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે
18 લાખ ઉમેદવારોએ આપી હતી
NEET UG 2022 ની પરીક્ષા 17 જુલાઈ, 2022 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશ અને વિદેશમાં વિવિધ સ્થળોએ 500 થી વધુ નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી. જણાવી દઈએ કે NEET UG પરીક્ષા માટે 18 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાં 9.93 લાખથી વધુ ઉમેદવારો પાસ થયા છે/