કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ હોય છે જો કે માત્ર પાકી કેરી નહીં પરંતુ કાચી કેરી પણ આપણા સ્વાસ્થ્ય સો જોડાયેલી ઘણી ખામીઓને પૂરું કરવાનું કામ કરે છે.
એટલા માટે તમે આરોગ્યપ્રદ રહેવા ઇચ્છો છો તો ગરમીમાં કાચી કેરીનું સેવન જરૂર કરો.
૧. કાચી કેરી લોહીથી જોડાયેવી દરેક બીમારીઓને દૂર કરે છે તા એમાં રહેલા કેટલાક ખાસ તત્વો લોહીને સાફ કરવાનું કામ કરે છે.
૨. જો તેમ એસિડીટીની સમસ્યાથી પીડિત છો તો કાચી કેરીમાં મરી નાંખીને ખાશો તો ગેસની સમસ્યાથો આરામ મળશે.
૩. ડાયાબિટીસની બીમારીમાં કાચી કેરીને ઉકાળીને એનું પાણી પીવાથી શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે.
૪. શરીરમાં અપચો હોય તો કાચી કેરીની સો હીંગને મિક્સ કરીને ખાવાથી આરામ મળે છે આ ઉપરાંત જીવ ગભરાવવા પર એનું સેવન કરવાથી ફાયદાકારક થાય છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com