ડોક્ટર સ્વાતી અબતક સાથેની વાતચીતમાં જણાવે છે, કે તે એક મનોચિકિત્સક છે અને તેઓનું સ્પેશિયલાઈજેશન છે.યુવાન અને નાના બાળકોમાં થતી માનસિક તકલીફો અથવાતો એડજેસ્ટમેન્ટ પ્રોબ્લેમ અને તેઓ ડોક્ટર વિષે કહે છે કે,ડોક્ટ એ એક ભાવના છે.એક ફિલિંગ છે જેમાં દર્દીને સારું કરવા માટે જે અનુભવો આ એક ડોક્ટર છે. અને ક્યારેય પણ ડોક્ટર નો તું બનવું પણ. તેમણે ખઇઇજ કરી લીધું. અને તેના પછી ખઇઅ અથવાતો ઈંઅજ કરવાની ઈચ્છા હતી.પરંતુ તેમણે માનસિક રોગોમાં એટલું આકર્ષક થયું કે તે એક મનોચિકિત્સકબનવાની ઈચ્છા થઈ. અને તેમની પાસે આવતા દર્દી માનસિક ખુબજ સ્ટ્રેસ માં હોય છે. તો તે દર્દી તેમની પાસે જઈને પોતાની પર્સનલ વાતો શેર કરે અને તેના વિષે સોલ્યુસન માંગે અને તેઓ શું કરે તો તેમાથી દૂર રહે તો તે ડોક્ટર સ્વાતિ બ્રાવો કહ્યું કે તેનાથી ખુશી મળે છે કે તમે કોઈની મદદ કરી શકો અને સ્ટ્રેસના જમાનમાં ગાઈસન્સ પૂરું પાડી શકો. કે કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રહેવાય અને કેવી રીતે ખુશ રહેવાય. તે તેમની દિનચર્યા વેશે જણાવતા કહ્યું છે કે તેઓ સવારે પૂજા કર્યા બાદ ચાલવા જાય છે . અને નવરાસના સમયમાં મેગેજીન,લિર્ટર્ચર વાંચવા પસંદ કરે છે. અને તે મેડિકલ સાયન્સના અપડેટ વિષે કહેતા કહ્યું છે કે એક ડોક્ટરને લાઈફલોંગ વાંચવું પડે અને કોન્ફરેન્સમાં જઈને પણ નવું-નવું શીખવા મળે. મનોચિકિત્સક તરીકે બીજા લોકોના ટચમાં રહીને તેમને જાણવા મળે છે. તે સાઈક્રેટિસ છે. તેમાં સૌથી વધારે સમયથી જોઈએ. એટલેકે તે દર્દીની જગ્યાએ પોતાની જાત ને રાખી અને
તેની જગ્યાએ હોય તો તેની તકલીફ કેવી થાય . તો આ વસ્તુથી ડીસાઈડ કરવામાં આવે કે કેવી રીતે ગાઈસ કરી શકાય.. તેઓની પાસે દર્દીઓ વ્યસન મુક્તિ માટે આવતા હોય કે એક વ્યસનને લીધે આખો પરિવાર થકી જાય છે . દવા દ્વારા અને ધણી માનસિક રીતે આખુ કુટુંબ સારું થવાથી ધણુ ખુશ થાય છે. અને દુનિયા માટે માર્ગદર્શન થયું છે
અબતકના દર્શક મિત્રોને ડો. સ્વાતિ બ્રાવો સંદેશી આપે છે કે, હેલ્થી ખોરાક લેવો , સારું વિચારવું અને હમેશા ખુશ રહેવાનુ અને એકબીજાની મદદ કરવાની.