ગાધીધામ તારીખ ૦૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ જામનગર એન.સી.સી ગ્રુપ દ્રારા માર્ગદર્શન જામનગર એન.સી.સી ગ્રુપ હેડક્વાટરના એન.સી.સી કેડેટરનુ નોકાયન અભિયાન આજ રોજ સંપન થયુ છે.

આજ રોજ તારીખ – ૧૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ જામનગર એન.સી.સીગ્રુપ હેડક્વાટરના ત્રણ  ઓફિસરો બાર  પરમેનન્ટ ઈસ્ટક્ટર સ્ટાફ અને પાત્રીસ  ગર્લ્સ  કેડેટસ સહિત કુલ પંચોતેર  એન.સી.સી કેડેટસ સંમિલિત સરોવર મંથન નોકાયન અભિયાન કે જે સાત  ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી આયોજીત કયુ હતુ. તેનુ અંતિમ ચરણ સફળતાપૂર્વક યોજાયુ હતુ.

WhatsApp Image 2022 11 14 at 4.54.19 PM 1

૧૦ દિવસમાં આ નોકાયન અભિયાન ટીમે અંદાજિત ૨૧૧ કિ.મી જેટલુ અંતર આવરી લીધુ હતુ. આ અભિયાન અંર્તગત કેડેટસ દ્રારા લોકસ્મુતિ માટે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ , બેટી પઢાઓ બેટી પઢાઓ, સ્વાસ્થ્ય, પુનિત સાગર દરિયાકિનારાની સફાઈ એવા અનેક પાસાઓને સાંકળી લેતા શેરી નાટક અને અન્ય કાર્યક્રમો યોજ્યા હતા.

WhatsApp Image 2022 11 14 at 4.54.20 PM

ગુજરાત દાદરનગર હવેલી દમણ અને દીવ ડાયરેક્ટરનાં એડીશનલ ડાયરેક્ટર જનરલ (એડીજી) મેજર જનરલ અરવિંદ કપુરે અંતીમ દિવસે નોકાયત અભિયાનને કિનારે આવકાર્યુ હતુ. આ સમાપન સમારોહમાં ટપર ડેમ ખાતે ક્રેડ્રેટસની સિધ્ધિઓની ઝાંખીને નિર્દેશિત કરવામા આવી હતી. ક્રેડ્રેટસની આ આકરી તાલીમી સફરને પ્રત્યેક દ્રારા બિરદાવવામા આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.