2024 સુધીમાં 7600 પેટ્રોલપંપ વિતરણનું લક્ષ્ય
આંત2રાષ્ટ્રીય સ્ત2ની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા કંપની નયારા એનર્જીએ આજે દેશભ2માં 6,000 પેટ્રોલપંપના મહત્વપૂર્ણ લક્ષ્યાંકને પા2 ર્ક્યાની ઘોષણા કરિરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેના પેટ્રોલપંપની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 600પેટ્રોલપંપઉર્મેયા હતા. ઓકટોબ2 2020થી નયારા એનર્જીએ નયારા બ્રાન્ડ સાથે નવા પેટ્રોલપંપ શરૂ ર્ક્યા છે અને તેને દેશભ2માં 200થી વધુ નવા નયારા બ્રાન્ડવાળા પેટ્રોલપંપનું અનાવ2ણ ર્ક્યુ છે.
નયારા એનર્જીએ દેશમાં 6 હજાર પેટ્રોલપંપનું સીમાચિન્હ હાંસલ કર્યુ છે. નયારા એનર્જીના ઇંધણ રીટેલ બિઝનેસે નાણાકીય વર્ષ 2019-20ના આધારે 18 ટકા વાર્ષિક વૃદ્ધિ નોધાવી છે.
આ પ્રસંગે નયારા એનર્જીના સીઈઓ બી. આનંદે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-2020માં રિટેલ બિઝનેસમાં વાર્ષિક ધો2ણે 18 ટકા વૃધ્ધિ થઈ છે. નયારા એનર્જીનું લક્ષ્ય રિટેલ નેટવર્કની વૃધ્ધિની જાળવણી અને ભા2તની મહત્વાકાંક્ષી વસતિની વધતી ઊર્જા માંગને સુ2ક્ષિત રાખવા માટે વર્ષ 2024ના અંત સુધીમાં 7,600 સુધી પેટ્રોલપંપનું વિસ્ત2ણ ક2વાનું છે. અમે 2021ના પહેલા છ મહિનામાં પૂર્વ કોવિડ સ્ત2 પ2 પ2ત ફરિરી ગેસોલીન અને ગેસોઈલની સ્થાનિક માંગની અપેક્ષા રાખીશું.
નયારા એનર્જીના રિટેલ બિઝનેસમાં વાર્ષિક 18 ટકાની વૃધ્ધિ
છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી રિટેલ વૃધ્ધિએ નયારા એનર્જીએ દેશની લંબાઈ અને પહોળાઈમાં માઈલથી માઈલ મેળવેલા વિશ્ર્વાસની સાક્ષી છે. ઝડપી વિકસિત પાન-ઇન્ડિયા ખાનગી રિટેલ પેટ્રોલપંપ તરીકે અમે ગતિશીલતા અને સગવડતાની વધતી જરૂરિરીયાતોને પહોંચી વળવા અને અમારા ગ્રાહકોનો અનુભવ વધા2વા માટે પ્રતિબધ્ધ છીએ, નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસ2 સ્ટીફન બાયલ2એ ઉમેર્યું.
નયારા એનર્જી એસેટ-લાઈટનું સંચાલન કરે છે, ડીલ2ની માલિકીના ડીલ2 સંચાલિત મોડલ ચલાવે છે, જે રિટેલ નેટવર્કનું ઝડપી વિસ્ત2ણ દેશભ2માં ઉંડે સુધી પ્રવેશી શકે છે. નયારા એનર્જી દેશના ઊર્જા માળખાને મજબૂત બનાવવા અને ઈંધણની ઉપલબ્ધતાની સુવિધા વધા2વા માટે કટિબધ્ધ છે.નયારા એનર્જીના પેટ્રોલ પંપ ગ્રાહક કેન્દ્રિત સેવાઓ અને ક્વિકલ્યુબ ચેન્જ સર્વિસ, નાઈટ્રોજન ભ2વાની સુવિધા, આરોગ્યપ્રદ રેસ્ટરૂમ્સ, ગુણવતાયુક્ત-ખાતરિરીપૂર્વક પીવાનું પાણી, ડિજિટલ ચૂક્વણીના વિકલ્પો અને વિવિધ વિશેષ ગ્રાહક સેવા કેન્દ્રો સહિતની સુવિધાઓથી સજજ ક2વામાં આવી 2હયા છે. તેના ફલીટ ગ્રાહકો માટે, કંપની ફલીટ પ્લસ પ્રદાન કરે છે જે ભા2તનો પહેલો ડિજિટલ વફાદારિરી કાર્યક્રમ છે.
નયારા એનર્જી વિશે : નયારા એનર્જી એઆંત2રાષ્ટ્રીય સ્ત2ની એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની છે જે રિફાઈનીંગથી લઈ રિટેઈલ સુધીની હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં મજબૂત હાજરિરી ધરાવે છે. ઓગસ્ટ 2017માં આ ભા2તીય કંપની રોઝનેફટ ઓઈલ કંપની સહિતના આંત2રાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત ક2વામાં આવી હતી અને વૈશ્ર્વિક કોમોડિટી ટ્રેડીંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપે સમાવેશ કરેલું રોકાણ ક્ધસોર્ટિયમ હતું.
કંપની હાલમાં ગુજરાતના વાડીના2માં વાર્ષિક 20 મિલિયન મે. ટનની ક્ષમતા સાથે ભા2તની બીજી સૌથી મોટી સિંગલ-સાઈટ રિફાઈનરિરી ધરાવે છે અને સંચાલન કરે છે. રિફાઈનરિરી એ વિશ્ર્વની સૌથી આધુનિકિ2ફાઈનરિરીઓમાંની એક છે, જેમાં 11.8ની ઉચ્ચ નેલ્સન જટિલતા અનુક્રમણિકા છે અને તે બંદ2 માળખું અને કેપિટવ પાવ2 પ્લાન્ટ દ્વારા પૂ2ક છે. નયારા એનર્જી વિશેની વધુ માહિતી ૂૂૂ. ક્ષફુફફિયક્ષયલિુ. ભજ્ઞળ ઉપ2 ઉપલબ્ધ છે.