પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટે નવાઝ શરીફ સહિત તેમની દીકરી અને જમાઈની સજા રદ્દ કરી દીધી છે. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા નવાઝ શરીફ અને તેમનો પરિવાર ભ્રષ્ટાચારના કેસમાં જેલ ગયો હતો.
Islamabad High Court has suspended jail terms of former Pak PM Nawaz Sharif, his daughter Maryam Nawaz and son-in-law Captain (retd) Muhammad Safdar in Avenfield case: Geo News pic.twitter.com/LI56PGFsC6
— ANI (@ANI) September 19, 2018