સામગ્રી : 

બટેકાનો ચેવડો 4 ટે.સ્પૂન
ફ્રેશ મિકસ ફ્રૂટ 3 ટી.સ્પૂન
શકરીયાનો ચેવડો 3 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ચાટ મસાલો જરૂર મૂજબ
બટાકાની વેફર જરૂર મૂજબ
બાફેલા શ[રીયા જરૂર મૂજબ
ચાટ મસાલો જરૂર મૂજબ
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
કેળાની વેફર જરૂર મૂજબ
બાફેલા બટાકા 2 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ડ્રાયફ્રૂટ 1 ટે.સ્પૂન

બનાવવાની રીત
સૌ પ્રથમ પ્લેટમાં બટાકાનો ચેવડો નું લેયર કરી લો. પછી ઉપર ફ્રેશ મિકસ ફ્રૂટ, શ[રીયાનો ચેવડો, ગળી ચટણી, ગ્રીન ચટણી, દહીં અને ચાટ મસાલો ઉમેરો. પછી ફરીથી ફ્રેશ મિકસ ફ્રૂટ,બટાકાની વેફર, બાફેલા શ[રીયા, ચાટ મસાલો,
ગળી ચટણી , ગ્રીન ચટણી અને દહીં ઉમેરો ત્યારબાદ ચાટ મસાલો, કેળાની વેફર, બાફેલા બટાકા, ગળી ચટણી,
ગ્રીન઼ચટણી, દહીં, ચેવડો,કોથમીર અને ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે. વેફર ડ્રાયફૂટ ચાટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.