૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટ ખાતે… ૧૦ થી ૧૮ ઓકટોબર

પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા

એડલ્ટ સીઝન પાસ રૂ.૮૦૦ સાથે ૯ દિવસના ફુડ કુપન

સ્ટુડન્ટ સીઝન પાસ રૂ.૪૦૦ સાથે ૯ દિવસના ફુડ કુપન

જોવાના સીઝન પાસ રૂ.૨૦૦ પ્રતિ વ્યકિત ફુડ કુપન વગર

દરેક જૈન સંસ્થાઓનાં પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર ૨૦૧૮ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે. આ નવરાત્રી કોમ્યુનિટી, કલચર અને કલાસનો સમન્વય બની રહેશે.

૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર રાજકોટના જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્લોટના ૩૪૦૦૦ વારના વિશાળગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે.ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટના જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે.

૧,૦૦,૦૦૦ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલકરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ઉપરાંત નવરાત્રીનાં અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયના મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે. તો સાથો સાથ કોર્પોરેટર વર્લ્ડની જરૂરીયાતને ધ્યાનમાં રશખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ‘ગઝેબો’ પણ તૈયાર કરવામાં આવનાર છે

જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ પધારેલ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પુરી પાડવામાં આવનાર છે. જે એક વિશેષ વાત છે. નવરાત્રી મહોત્સવનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર હોવાથી કોર્પોરેટ કંપનીઓ પણ પોતાની પ્રોડકટસનાં પ્રમોશન માટે પોતાનું સમર્થન આપી રહી છે.

ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે.

આ સમગ્ર આયોજન જૈન સમાજના લોકો માટે થઈ રહ્યું છે. ત્યારે નવ દિવસના વ્યકિત દીઠ માત્ર રૂ.૮૦૦ના નજીવા દરે સીઝન પાસ ઉપલબ્ધ કરવામાં આવશે.જેમાં નવ દિવસના ફૂડ અને બેવરેજીસનાં કુપન પણ આપવામા આવનાર છે. ઉપરાંત જૈન વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર પણ રાખવામાં આવી છે.જેમાં ફકત રૂ.૪૦૦માં સીઝન પાસ આપવામાં આવશે અને સાથે નવ દિવસનાં ફૂડ અને બેવરેજીસના કુપન પણ આપવામા આવનાર છે.

જૈન સમાજના જે ભાઈ બહેનોને દાંડીયા રાસ નથી આવડતા અને શીખવા ઈચ્છે તે માટે પણ જૈનમ ટીમ દ્વારા નિષ્ણાંત કોચ દ્વારા નિ:શુલ્ક કોચીંગ કલાસનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ૧. ધૈર્ય પારેખ રામકૃપા પાર્ટી પ્લોટ, જાશલ બિલ્ડીંગ બાજુમાં, ર્સ્ટલીંગ હોસ્પિટલ સામે ૧૫૦ ફૂટ રીંગરોડ, ૨. કુમારશાહ ઉષા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઈનરોડ, ૩. જયેશભાઈ મહેતા નેમીનાથ એન્ટરપ્રાઈઝ, જયનાથ કોમ્પ્લેક્ષની બાજુમા, મકકમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાર્યરત થનાર છે. આ અંગેની વધુ માહિતી માટે ધૈય; પારેખ મો. ૯૩૭૬૪ ૦૧૧૧૦ ઉપર સંપર્ક કરવો.

આવા અદભૂત આયોજનમાં સંપૂર્ણ પારિવારીક માહોલમાં રાજકોટના જૈન સોશ્યલ ગ્રુપ મેઈન વેસ્ટ, મીડટાઉન , ડાઉન ટાઉન, રોયલ, એલીટ, સેન્ટ્રલ સીલ્વર, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન જોડાનાર છે.

જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલય: તરૂણભાઈ કોઠારી ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ, જયુબીલી ગાર્ડન સામે, ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવેલ છે જેમાં ૧. તપસ્વી સ્કુલ ૨. જલારામ પ્લોટ, યુનિ. રોડ, ૨. નિલેશભાઈ ભાલાણી, શ્રી અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈનરોડ, ૩. જયેશભાઈ વસા જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસે, ૪. જેનીશભાઈ અજમેરા જાશલ ડેવલોપર્સ જાસ, ૧૫૦ ફૂટ રીંગરોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, ૫. જીતુભાઈ લાખાણી હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક, ૬. ઉર્મિ એમ્પોરીયમ, ૨૨ સદગૂ‚ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, ૭. પનાસ, બિઝનેસ ટર્મિનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે કાર્યરત થયેલ છે.

જૈનમ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, મયુર શાહ, સેજલ કોઠારી, નિલેશ શાહ, ઋષભ શેઠ, ત‚ણ કોઠારી, જયેશ મહેતા, ચીરાગ દોશી, ઉપેન મોદી, અમીષ દેસાઈ, અમીત દોશી, વિર ખારા, વૈભવ સંઘવી, નિપૂર્ણ દોશી, અનીલ દેસાઈ, અનિષ વાઘર, ધર્મેશ શાહ, સતીષ મહેતા, નિતેષ કામદાર, કમલેશ શાહ, જેનીષ અજમેરા, વિક્રાંત શાહ, સુનીલ શાહ, ભરત કાગદી, ધૈર્ય પારેખ, પીયુષ મહેતા,રૂષી વસા, હેમલ કામદાર, પરેશ સંઘવી, જે.વી. શાહ મહેશ મણીઆર, અમીનેશ રૂપાણી, ચેતન કામદાર, ભાવીન મહેતા, હર્ષદ મહેતા, પ્રકાશ ખજુરીયા, સુકેતુ ભોડીયા, અમીષ દોશી, ઉમેશ શાહ, મેહુલ બાવીસી, નિલેશ કોઠારી, પીનાકીન શાહ, પરાગ મહેતા, ઉદય ગાંધી રોનક દોશી, આકાશ ભાલાણી ઉદય દોશી,

રોહીત પંચમીયા, ભાવેશ અજમેરા, અમીત લાખાણી, રાજુ દોશી, દિવ્યેશ દોશી, ડો. રાજુ કોઠારી, ધવલ ગાંધી, ચિરાગ ઉદાણી, શ્રૈણિક વોરા, પારસ શેઠ, અલ્પેશ મોદી, જયેશ શાહ, મીહીર મોદી, મુકેશ દોશી, શૈલેષ માંઉ, સુભાષ બાવીસી, વિભાસ શેઠ, કુમાર શાહ, ભર્ત દોશી, મેહુલ શાહ, જીતુ લાખાણી, જુગલ દોશી, ધ્રુમીલ પારેખ, તુષાર ધ્રુવ, દર્શન શાહ, નીતીન કામદાર, ડો. પારસ શશહ, ડો. અનીમેષ ધ્રુવ, મેહુલ ‚પાણી, ડો. ભાવીન કોઠારી, મિલેશ મહેતા, ડો. અમીત હપાણી, કેતન ગોસલીયા, આકાશ મહેતા, ડો. પારસ હી. શાહ,ડો. હીરેન કોઠારી, જીતુ મારવાડી, હેમલ પારેખ, અલ્કેશ ગોસલીયા, દર્શન લાખાણી, કિર્તી દોશી, હિમાંશુ કોઠારી, હિતેશ શાહ, નિશાંત વોરા, પારસ ખારા, પરેશ સંઘાણી, સંજય વાઘર, કેતન કોઠારી, પ્રશાંત સંઘવી નિલેશ દોશી, વિશાલ વસા, પ્રણવ મહેતા, નિલેશ દેસાઈ,

મયુર મહેતા, જસ્મીન ધોળકીયા, ધર્મેશ મહેતા, પરાગ કોઠારી, અંકુર જૈન મૌલીક શાહ, હિમાંશુ ખજુરીયા, હિમાંશુ કામદાર, જયદત સંઘાણી, રાકેશ શાહ, ભરત પારેખ, કુણાલ મહેતા, વંદિતા દામાણી, જય પરીખ, સમીપ કોઠારી, રાજ કોઠારી, માનવ ગાંધી, અક્ષત પારેખ, વત્સલ ગાંધી, જય શાહ, અપૂર્વ મણીઆર, રાજેશ મોદી, જીતેશ સંઘવી, ભાવિક શાહ, વિજય પારેખ, અજય વોરા, જીજ્ઞેશ મહેતા, બિપિન શાહ, સમીર શાહ, કેવલ મોદી, અશોક વોરા, ભાગ્યેશ મહેતા, ભાવિન ઉદાણી, બિન્દેશમહેતા, ચિંતન દોશી,

દર્શન દેસાઈ, તેજસ ગાંધી, કામિન દોશી, ધવલ દોશી, દિશીત મહેતા, ગૌરવ વોરા, જીગર મહેતા, જીજ્ઞેશ શાહ, જીનેશ શાહ, કલ્પેશ દેસાઈ, કેવીન ઉદાણી, કુણાલ દેસાઈ, મનીષ દેસાઈ, પરેશ વોરા, રાજેન દોશી મહેનત કરી રહ્યા છે.પાસ તેમજ કોર્પોરેટર સ્પોન્સરશીપ અંગેની વધુ માહિતી માટે જીતુ કોઠારી ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.