લેંગ લાઇબ્રેરી દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ‚પે અંતિમ દિવસે કેથેરીન પીટરસન લિખિત પુસ્તક “બ્રીજ ટુ ટેરાબિથિયા પર બુકટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુકટોકમાં વક્તા તરીકે સદ્ગુ‚ મહિલા કોલજના અધ્યાપક ડો.મનીષ બી.રાવલે પુસ્તકની સરળ શૈલીમાં રજૂઆત કરી હતી. તથા પુસ્તકમાંથી મળતા જીવન સંદેશની વિશદ છણાવટ કરી પોતાની આગવી શૈલીથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતાં. લાઇબ્રેરીના સહમંત્રી દિનકરભાઇ દેસાઇએ વક્તા પ્રો. ડો. મનીષભાઇ રાવલનું પુસ્તકગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….