ન્યુ દિલ્હી ખાતેના મ્યુ. કમિશનર બંછાનીધી પાની અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અરૂણ મહેશ બાબુને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૭ એવોર્ડ એનાયત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવી રહેલી બી.આર.ટી.એસ. સેવાને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડી નવાજવામાં આવેલ છે. દેશમાં નાગરિકોને મોબિલીટી સર્વિસ આપતા શહેરોમાં દર વર્ષે હા ધરવામાં તા સર્વેક્ષણના આધાર પર “સ્કોચ ગ્રુપ” દ્વારા નેશનલ લેવલ પર શ્રેષ્ઠ પરિવહન સેવા આપતી સંસને સ્કોચ મોબીલીટી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાને સ્કોચ મોબીલીટી એવોર્ડ-૨૦૧૭ પ્રાપ્ત યો છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સહર્ષ જણાવ્યું હતું.
રાજકોટ બી.આર.ટી.એસ.બસ સર્વિસને સદરહું એવોર્ડમાં પાર્ટીશીપેશન કરવા માટે આમંત્રીત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ રાજપ લી.ના જનરલ મેનેજર આર.આર. રૈયાણી તા આસી. મેનેજરશ્રી આર. પી. ડાંગર દ્વારા દિલ્હી ખાતે તા.૦૩ ના રોજ પ્રેઝન્ટેશન રજુ કરી સ્કોચ મોબીલીટી એવોર્ડ ૨૦૧૭માં પાર્ટીશીપેશન કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના પ્રેઝન્ટેશન અને શહેરીજનોને મળી રહેલી બસ સેવાની ગુણવત્તાના આધાર પર સ્કોચ મોબીલીટી એવોર્ડ ૨૦૧૭ અંતર્ગત રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૭ માટે પસંદ કરવામાં આવેલ છે. જે સબબ તા.૨૦/૧૨/૨૦૧૭(સમય ૧૬.૨૦ ી ૧૮.૦૦)ના રોજ ૫૦મી સ્કોચ સમીટમાં આ એવોર્ડ આપવામાં આવેલ છે. જે સબબ તા.૨૦/૧૨/૨૦૧૭ના રોજ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં મ્યુ. કમિશનર બંછાનીધી પાની અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૭ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
હાલ રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસનો લાભ દૈનિક અંદાજીત ૨૦,૦૦૦ મુસાફરો દ્વારા લેવામાં આવી રહેલ છે. રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસનું સંચાલન કરતી રાજકોટ રાજપ લી. દ્વારા આ પ્રસંગે શહેરીજનો તા આ સેવાને સફળ બનાવનાર અધિકારી/કર્મચારીઓને અભિનંદન પાઠવેલ છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકી માધાપર ચોક (૧૦.૭૦ કિ.મી.) સુધીનો બી.આર.ટી.એસ. બ્લુ કોરીડોરનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તા.૦૧/૧૦/૨૦૧૨ શરૂ કરવામાં આવેલ છે.