અમેરિકાની કંપનીના ગોવાના વોટર પ્રોજેકટ માટે ગેરકાયદેસર રીતે નાણાકીય લેવડ દેવડ સામે આવી
અમેરીકાની બસ્ટિનની ક્ધસલ્ટન્સી ફર્મ દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા ૨૦૧૧ થી ૨૦૧૫માં ૬.૭ કરોડની લાંચ લીધી હોવા અંગેની અરજી કોર્ટમાં દાખલ આવી હતી. જેમાં આ અધિકારીઓ દોષિત જણાયા હતા.
આ અંગેની પ્રાપ્ત િેવગતો મુજબ કંપનાના સીડીએમ સ્મિથે યુ.એસ. ટ્રેઝરીને તેમના નફામાંથી ગેરકાયદેસર રીતે મેળવેલા ૨૫ કરોડ ચુકવવા તૈયારી બતાવી હતી. કંપનીના ગોવા હાઇવે પર ચાલી રહેલ પાણીના પ્રોજેકટ કોન્ટ્રાકમાં સુપરવીઝન માટે કંપનીએ આ રકમ ચાર હપ્તાઓમાં ૧ ઓકટોબર સુધીમાં ચુકવવા માટે અધિકારીઓ દ્વારા સમય આપવામાં આવ્યો છે.
જે અંતર્ગત કંપનીના ભારતમાં ચાલતા કોન્ટ્રાકટ માટે કંપનીના સીડીએમ દ્વારા કોન્ટ્રાકટરના ર થી ૪ ટકા ઘુસ પેટે ચુકવી દેવાયા હતા તેમને કોન્ટ્રાકટ માટે જે જ‚રી હોય તે પ્રકારની મદદ હજુ મળી રહી ન હોય શા માટે અધિકારીઓને પૈસા ચુકવવા તે કંપનીના ડીપાર્ટમેન્ટ દ્વારા ર૧ જુને કંપનીને જણાવવામાં આવ્યું હતું. તેમજ કંપનીના સીડીએમ સ્મિથ ગોવાના કોન્ટ્રાકટ માટેના ચુકવણા માટે જવાબદાર હોઇ તેમના વતી એજન્ટો દ્વારા કોન્ટ્રાકટ સાઇન કરાયો હતો. ત્યારે સ્મિથ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતના કોન્ટ્રાકટને મંજુરી મળી હોઇ આ ગુનો આચરવામાં આવ્યો હતો. એવું ન્યાય ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમરેલીના ન્યાય ખાતાના ક્રીમીનલ ડીવીઝન દ્વારા આ અંગેની તપાસ પૂર્ણ થયા બાદ કંપની દ્વારા આ કોન્ટ્રાકટ માટે ગેરકાયદેસર રીતે નાણા ચુકવવામાં આવ્યા હોવાથી ઘટનાને સમર્થન મળ્યું હતું. તેમજ આ બાબત નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કસુરવાર જણાયા હતા. આ પ્રકારના યુ.એસ. કંપનીના કોન્ટ્રાકટ માટે ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ દ્વારા હાઇવે પરના કોન્ટ્રાકટ નો વધુ એક મામલો અમેરીકાના ન્યાય ખાતાના ચોપડે નોંધવામાં આવ્યો હતો.