ઐતિહાસિક અવસર માં ઉતરાખંડ રહના રાજ્યપાલ જનરલ ગુર્મિત સિંહ, પતંજલિ ના બાબા રામદેવ, વિશ્વ ભારતીના અમેરિકાના અધ્યક્ષ અનિલ મોંગા મુંબઈના શોરવ બોરા સહિતના રહેશે ઉપસ્થિત

અહિંસા પરમો ધર્મ અને વિશ્વ શાંતિના સંદેશાથી દુનિયાને ધર્મપથ પર આગળ લઈ જવામાં જેનો યશસ્વી ફાળો છે તેવા અહિંસા “વિશ્વ ભારતી” ના સ્થાપક આચાર્ય ડોક્ટર લોકેશ જીના 40 માં દીક્ષા દિન નિમિત્તે ઉતરાખંડના રાજભવનમાં આવતીકાલે8 ઓક્ટોબરે “પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણમાં સંતોના યોગદાન” પર રાષ્ટ્રીય પરીસવાદ નું આયોજન કરવામાં આવ્યું છે

Untitled 2 Recovered Recovered 14

ઉત્તરાખંડ રાજભવનમાં તારીખ 8ઓક્ટોબર શનિવારે સવારે 10 વાગ્યે યોજાનારા આ પરી સવાદ માં વિશ્વ શાંતિ કેન્દ્ર ઉપક્રમે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુર્મિત સિંહ ર પતંજલિ યોગપીઠના સ્થાપક યોગ ઋષિ બાબા રામદેવ અમેરિકા ન્યુ જર્સી માં અહિંસા વિશ્વભારતી ના યુએસએ અધ્યક્ષ અનિલ મોગા મુંબઈના ટ્રસ્ટી સૌરવ બોરા સહિતના દેશ પરદેશના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે , આચાર્ય લોકેશ મુનિજી દ્વારા અહિંસા શાંતિ ના મહા અભિયાનમાં સમાજને એકરૂપ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પ્રકૃતિની સદભાવનાના પ્રચાર માટે અને મહામંડલેશ્વર સ્વામી કૈલાશ નંદજીએ ઓક્ટોબર 1983માં ભારતમાં પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ના નિર્માણ માટે 22 વર્ષના સતત પ્રયત્ન થી હવે આ પ્રવૃત્તિ વિશ્વના તમામ સમાજના વર્ગને સમજાવવા લાગી છે અને પર્યાવરણ ના પ્રદૂષણ સામે સફળતાપૂર્વક સંકલન કરવાની જવાબદારી લોકો ઉઠાવતા થઈ ગયા છે અહિંસા વિશ્વ ભારતીની પ્રવૃત્તિઓ સાથે નિરંજન પીઠાજીસ્વર આચાર્ય રામદેવજી દ્વારા જેનાચાર્ય ડોક્ટર લોકેશ જી અને અહિંસા શાંતિ મહા અભિયાન સમાજમાં ચલાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા આ ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન આપવામાં આવી રહ્યું છે પ્રકૃતિની સદભાવનાના પ્રચાર માટે અને મહામંડલેશ્વર સ્વામી કેલાશાનંદજીએ ઓક્ટોબર 1983માં ભારતમાં પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર નું નિર્માણ કર્યું હતું 22 વર્ષના સતત પ્રયત્નો સંસ્કૃતિના જતનમાં હવે વિશ્વવિસ્તરે યોગદાન આપનાર સ્વામી સાચીદાનંદજીએ જણાવ્યું હતું કે લોકો ભૌતિક સુવિધા પાછળ હિંસાનો જાણે અજાણ્યે દોષ કરે છે તેની સામે જનજાગૃતિ જરૂરી છે ઉત્તરાખંડના રાજભવનમાં આચાર્ય લોકોસજીનીની 40 મી દીક્ષા ના શુભ અવસરે યોજનારા રાષ્ટ્રીય પરીસ્વાદમાં આચાર્ય લોકેશ જી ની જ્ઞાન દીક્ષા નો લાભ મળશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.