અખિલેશ યાદવ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આગ્રામાં ગુરુવારનાં રોજ રાષ્ટ્રીય અધિવેશનમાં તેની નિમણૂક થઈ. અખિલેશે મુલાયમસિંહને અધિવેશન ક્ષેત્રમાં હાજર રહેવાની રજૂઆત કરી હતી પણ સંજોગો વસાત તે હાજર રહી શક્યા ન હતાં. ગુરુવારનાં રોજ આગ્રા ખાતે આ આયોજાન ૧૦ વાગ્યે શરૂ થશે.

રામગોપાલ પણ ૩ ઓક્ટોમ્બોરનાં રોજ પહોચી ગયાં હતાં. ત્યાંથી સમાચાર એવાં પણ સામે આવ્યાં હતાં કે કારોબારી દોસ્ત પાસેથી અધિવેશનમાં પહોંચવા માટે ચાર્ટર પ્લેન મંગાવ્યું હતું. એ અધિવેશનનો ભાગ બનવા માટે ડીમ્પલ યાદવ બુધવારે ત્યાં પહોચ્યાં હતાં. સમગ્ર દેશમાંથી ૧૫ હાજર થી પણ વધુ પાર્ટી નાં ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.