રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લી.એ હવે આઇપીએ બેઝડ હેન્ડ વોશ જેલ બનાવ્યુંં છે. આ હાથ સાફ કરવાનું જેલ ચામડી માટે સારૂ છે અને ચામડીને ભેજ પુરો પાડે છે.ઇસો પ્રોપીલ આલ્કોહોલ વિટામીન-ઇ અને એલોવેરાના અર્ક ધરાવ્યું આ જેલ લીંબુની સુગંધ પણ આપે છે. રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝેર્ર બનાવેલું આ જેલ પ૦ તથા ૧૦૦ એમ.એલ. ની લીક ન થાય તેવા બોટલમાં ઉપલબ્ધ છે અને તેના ભાવ અનુક્રમે રૂ. રપ તથા ૫૦ છે. આ જેલ વિતરકોના નેટવર્ક મારફત આખા દેશમાં ઉ૫લબ્ધ છે. હાલમાં દેશભરમાં કોરોનાનો કહેર છે અને બજારમાં હાથ સાફ કરવાના તથા હાથ ચોખ્ખા રાખવાના પ્રવાહી કે જેલની પ્રબળ માંગ છે ત્યારે આ જેલ કોરોનાનો રોગચાળો રોકવા માટે સારો વિકલ્પ બનશે તેમ રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર લી.એ એક યાદીમાં જણાવ્યું છે.
Trending
- Junagadh : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ
- “જનજાતિય ગૌરવ દિવસ” રાજ્ય કક્ષાની ઉજવણી
- Surat : અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ થયો શરૂ
- Morbi : ખાખરેચી ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતર માં વીજ લાઈન નાંખતા મામલો ગરમાયો
- Surat : ગેરકાયદેસર બનાવેલા ઝીંગાના તળાવ દૂર કરીને બેદરકારી દાખવનાર સામે કરાઈ તપાસની માંગ
- નારાયણ મૂર્તિએ ફરીથી વર્ક કલ્ચર અંગે નિવેદન આપ્યું
- હોમગાર્ડે વોટ્સએપ પર આપ્યો ટ્રિપલ તલાક…પત્નીએ અમદાવાદમાં નોંધાવી FIR
- શિયાળામાં ઈલેક્ટ્રિક કાર ચાલકો માટે આ ટીપ્સ યુઝફૂલ