બોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ફિલ્મફેર એવોર્ડ્સ જેમાં સિનેમા જગતના બધા જ કલાકારો ઉપસ્થિત રહે છે. ફિલ્મ ફેરના ઈતિહાસમાં આ પ્રથમ વખત મુંબઈની બહાર તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 67મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ કોને આપવામાં આવ્યા છે તેની જાહેરત કરી દેવામાં આવી છે. ફિલ્મોને ઘણી બધી કેટેગરીમાં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે. આ 67મા ફિલ્મ ફેર એવોર્ડમાં સુશાંત સિંહની ફિલ્મ છીછોરેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ સિને જગત અને સામાન્ય જનતાને ઘણા બોધ પાઠ શિખવ્યા છે. તદુપરાંત બોલીવુડની ક્વિન તરીકે ઓળખાતી કંગના રનૌતને બેસ્ટ ફીમેલ એક્ટરેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગા માટે મળ્યો છે. મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેને ભોસલે ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યો છે. બોલિવુડમાં બીજા કલાકારોને પણ તેમની સક્ષમતા માટે એવોર્ડ આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:

બેસ્ટ ફિચર ફિલ્મ – મરાક્કડ અરબીકકાડાંલિન્તે સિંઘમ (મલયાલમ), ડાયરેક્ટર- પ્રિયદર્શન
બેસ્ટ હિન્દી ફિલ્મ – છીછોરે (ડાયરેક્ટર-નીતેશ તિવારી)
બેસ્ટ બંગાળી ફિલ્મ – ગુમનામી (ડાયરેક્ટર- શ્રીજીત મુખર્જી)
બેસ્ટ કોર્યોગ્રાફી – રાજુ સુંદરમ, મહર્ષિ (તેલુગુ)
બેસ્ટ એક્ટ્રેસ – કંગના રાનાઉત, ફિલ્મ- મણિકર્ણિકા અને પંગા
બેસ્ટ એક્ટર – મનોજ બાજપેયી, ફિલ્મ- ભોંસલે
બેસ્ટ એક્ટર – ધનુષ, ફિલ્મ- અસુરન (તમિલ)
બેસ્ટ ડાયરેકશન – સંજય પૂરનસિંહ ચૌહાણ, ફિલ્મ- બહતર હુંરે (હિન્દી)
બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મ – કસ્તુરી (હિન્દી), ડાયરેક્ટર- વિનોદ ઉત્તેશ્વર કાંબલે
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશૂઝ – આનંદી ગોપાલ (મરાઠી), નિર્દેશક – સમીર વિદ્વંસ
બેસ્ટ લિરિક્સ – પ્રભા વર્મા, ફિલ્મ- કોલામ્બી (મલયાલમ)
બેસ્ટ મ્યુઝિક ડાયરેકશન સોંગ્સ – ડી ઇમાન, ફિલ્મ- વિશ્વાસમ (તમિલ)
બેસ્ટ સ્ક્રીનપ્લે – કૌશિક ગાંગુલી, ફિલ્મ- જ્યેષ્ઠપુત્રો (બંગાળી)
બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાઈલોગ રાઇટર) – વિવેક રંજન અગ્નિહોત્રી, ફિલ્મ – તાશ્કંદ ફાઇલો

નોન ફીચર ફિલ્મો

બેસ્ટ નોન ફિચર ફિલ્મ – એન એન્જિનિયર્ડ ડ્રીમ, (પ્રોડ્યુસર & ડિરેક્ટર – હેમંત ગાબા)
બેસ્ટ મ્યુઝિક ડાયરેકશન – બિશાખજ્યોતિ (ક્રાંતિ દર્શી ગુરુજી-અહેડ ઓફ ટાઈમ્સ)
બેસ્ટ એડિટિંગ – અર્જુન ગૌરીસરીયા (શટ અપ સોના )
બેસ્ટ સિનોમેટોગ્રાફી – સવિતા સિંહ, (સોંસિ)
બેસ્ટ ડાયરેકશન – સુધાંશુ સરિયા (ફિલ્મ- નોક, નોક, નોક)
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશૂઝ- લાડલી (સુદીપ્ત કુંડુ)
બેસ્ટ એજયુકેશનલ ફિલ્મ – એપલ એન્ડ ઓરેન્જ , પ્રોડ્યુસર – LXL આઇડિયાઝ પ્રાઈવેટ લિમિટેડ, ડિરેક્ટર – રુકસાના તબ્બ્સુમ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.