સેલવાસ વાપી મેઈન રોડ પર આવેલ હરેકૃષ્ણા કોમ્પ્લેક્ષ ખાતે નેશનલ એન્ટી ક્રાઇમ એન્ડ હ્યુમન રાઈટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કાર્યાલયનુ વાપીના પ્રેસીડન્ટ ઝાહિર એસ.શેખના હસ્તે રીબીન કાપી દીપપ્રાગટ્ય કરી કરવામા આવ્યુ હતુ,આ સંસ્થાનુ મુખ્ય ઉદેશ્ય માનવજાતિની સમસ્યા કાનૂની સેવા ઘરેલુ હિંસામા સહયોગ કરવો,કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પર થતા અત્યાચારને રોકવા માટે આ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા લોકોને યોગ્ય ન્યાય અપાવવાનુ કાર્ય કરવામા આવે છે,જેમ પ્રદેશના લોકોને પણ વધુને વધુ સેવા મળી રહે એ જ એમનુ મુખ્ય લક્ષય છે,આ અવસરે સેલવાસના પ્રેસિડન્ટ રોશન ઝારૂવલસાડના પ્રેસીડન્ટસેહવાઝ ગોગે,સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.
Trending
- શેર માર્કેટમાંથી દરરોજ 5000 રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? આ છે ટીપ્સ
- આ રાશિના લોકોએ લાલ દોરો ન બાંધવો જોઈએ, લાભને બદલે થઈ શકે છે નુકસાન
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી