સૂર્યની ખૂબજ નજીકના વિસ્તાર હેલીયોપોઝ પાસે પહોંચવામાં નાસાના અંતરિક્ષ યાનને સફળતા
૪૧ વર્ષ બાદ સૌર મંડળમાં પ્રવેશતું વોયેજર-૨ પૃથ્વીથી ૧૧ બિલિયન મિલની દૂરી ઉપરર
૪૧ વર્ષ પહેલા પૃથ્વી છોડયા બાદઅંતરિક્ષ યાન ‘વોયેજર-૨’ સૂર્યની ઉર્જાવાનકર્ણોની ધારામાંથી સૌર મંડળમાં પ્રવેશ્યું છે. જો કે,૫મી નવેમ્બરે હવાની સ્થિતિ બદલાઈ હતી. પરંતુ હવેવાયેજર હેલીયોપોઝને પાર કરી ચૂકયું છે. હેલીયોપોઝ અંતરિક્ષમાં એવો વિસ્તાર છે જેમાં હવા ખૂબજ ધીમી અને દબાણ પૂર્વક હોય છે જે સૂર્યની ખૂબજ નજીકનો વિસ્તાર છે. હેલીયોપોઝ અંતરિક્ષના તમામ કર્ણોના વિશાળ મહાસાગરમાં જઈને ભળે છે. નાસાએ સોમવારે જાહેરાત કરી હતી કે બીજી વખત માનવનિર્મિત સ્પેસક્રાફટ તારાની વચ્ચે શૂન્યાવકાશમાં પ્રવેશી છે. આ પૂર્વ ૨૦૧૨માં વોયેજર-૧ને પણ સફળતા મળી હતી જે ગેલેકટીકબ્રહ્માંડીય કિરણો માટે ઉપયોગી બને છે. આ કિરણો અંતરિક્ષ યાનનાકર્ણોને સમજવામાં મદદરૂપ બને છે.
નાસાના ભૌતિક વૈજ્ઞાનિક જોર્જિયાડી નોલ્ફોએ કહ્યું હતું કે, હવે વોયેજરની સાથે રહેવા માટે સ્થાનિક ગૈલેકિટકના પાડોશમાં વિસ્ટાસ પણ છે. વોયેજર અંતરિક્ષ યાન પૃથ્વીથી આશરે ૧૧ બિલિયન મિલોની દૂર ઉપર આવેલું છે. કેલિર્ફોનીયામાં જેટ પ્રોપભ્સન પ્રયોગશાળામાં મિશન નિમંત્રણ સુધી પહોંચવામાટે ૧૬.૫ કલાકની પ્રકાશ ગતિથી યાત્રા કરતા સિગ્નલોની જરૂર પડે છે.
જે પ્લુટોના રૂપમાં બમણું છે. વોયેજર-૨ બ્રહ્માંડનીકિરણોનો ઉપયોગ ગેલેક્ટિક મેસેન્જરના રૂપમાં કરશે તે તારાના વિસ્ફોટો અંગેની સ્થિતિ મામલે પણ સુચના આપશે. ૧૯૭થી સ્પેસ મિશન ઉપર કામ કરતા સ્ટોને કહ્યું હતું કે, વૈજ્ઞાનિકોને આગામી ૧૦ વર્ષોમાં બન્ને વોયાજરથી પોતાના અંતીમ સંકેતો મેળવવાની આશા છે. બન્ને સ્પેસક્રાફટો હાલ સુરક્ષીત છે.