દૂરના તારામંડળ નિહારિકાઓ, ગેસના ભંડારો જેવા ગ્રહોના અભૂતપૂર્વ દ્રશ્યો સાથેની આ તસવીર વિશ્વભરના અવકાશ વિજ્ઞાનીઓ માટે બનશે પ્રેરક
ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં માય…… આકાશ અનંત છે ..નરી આંખે દેખાતું આકાશ તો લોટમાં મીઠાના કણ જેવું જ છે બ્રહ્માંડની વિરાટતા નો તાગ મેળવવા કરવામાં આવતી મથામણ ચાલુ જ છે અને હજુ ચાલુ જ રહેશે તેનો સંપૂર્ણ ભેદ પામવા શક્ય જ નથી, હા તેનો ભાગ જરૂર મેળવી શકાય અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ શુક્રવારે જારી કરેલી એક તસવીર જેમ્સ ક્લિપ દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં દૂરના તારા મંડળો નિહારિકાઓ અને નો દેખાતા ગેસના ભંડાર જેવા ગ્રહો નો અદભુત નજારો કેદ કરવામાં આવ્યો છે.
અમેરિકા યુરોપ અને કેનેડાની અવકાશ એજન્સીઓએ 10 મિલિયન ડોલર ના ખર્ચે એક વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે તારીખ 12 જુલાઈના રોજ પ્રારંભિક અવલોકનમાં જ બ્રહ્માંડના ભેદ ઉકેલવા માટે મોટી જાહેરાતો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ના થાય દાવો કર્યો છે કે જે તસવીરો મળી છે તે બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના ભેદ ઉકેલવાનું એક નવો જ માર્ગ મોકળો કરશે.
આ સંશોધન નેતૃત્વ કરતા ખગોળશાસ્ત્રી બ્લાઉઝ ગયા અઠવાડિયે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે હવે આ રહસ્યોને સંઘરી રાખવાની જરૂર નથી પરંતુ આ તસવીરો અવકાશ સંશોધનમાં એક નવી દિશા આપનારી બની રહેશે એક આંતરરાષ્ટ્રીય સમિતિએ નક્કી કર્યું છે કે 7600 પ્રકાશ વર્ષ દૂર દૂર અને ગેસના પ્રચંડ વાદળ કેરીના નેબ્યુલા તેમજ 2000 પ્રકાશ વર્ષ દૂર ખરી પડતાં તારાની આસપાસ રહેલા વાતાવરણ અને નેબ્યુલા રીંગ ની તસવીરો મળી છે કેરીના રેગ્યુલર તેના મોટા તરંગો માટે જાણીતી છે મિસ્ટેક માઉન્ટેન તરીકે ઓળખાતા આ ઊંચા સ્તંભો જેવી રચનામાં અવકાશ ગંગા ના રહસ્યો ઉજાગર કરવાની ક્ષમતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે બે ઇલેક્ટ્રોનિક દ્વારા પ્રકાશનું વિશ્વ્લેષણ કર્યું છે.
અગાઉ 2014માં દૂરના ગેસ સાયન્સ પર વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી પૂર્તિથી લગભગ 150 વર્ષ દૂર અને ગુરુના લગભગ અડધા અંતરે ત્રણથી ચાર દિવસમાં તારા ફરતે ભ્રમણ કરનારી તસવીરો મળી આવી છે આ તસવીરોમાં ખૂબ દૂરના ગ્રહો અને તેની રચનાઓ અને આખું રામામંડળ નોત આપવામાં આવ્યું છે ગ્રેવિટેશનલ તરીકે ઓળખવામાં આવતા હા પ્રકાશ દંડો કરો ખગોળશાસ્ત્રીઓ માટે સંશોધન નો એક નવો રાહ બતાવશે ભગો શાસ્ત્રી બેન્કોએ જણાવ્યું હતું કે આવા પ્રકારની પ્રથમ તસવીરો જે વૈજ્ઞાનિક ઢબે ટેલિસ્કોપે લીધેલી છે જ્યારે પ્રથમ વખત આ ગેલેક્સી ક્લસ્ટર ની ઊંડાણપૂર્વકની તસવીરો જોઇ ત્યારે મને અચાનક જ બ્રહ્માંડ વિશે ત્રણ વસ્તુઓ ની ખબર પડી જે મને પહેલાં ખબર નહોતી, બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે પ્રારંભિક કરવાથી પ્રકાશ અલ્ટ્રાવાયોલેટ અને દ્રશ્યમાન તરંગો માંથી તે સતત બહાર નીકળતું જાય છે.
લાંબા સમય સુધી ઇન્ફ્રારેડ તરંગો ખેલાતા જાય છે આ તસવીર થી બ્રહ્માંડની ઉત્પત્તિ થી લઈને તેની આયુષ્ય કેટલી હોય તેનો તાગ મેળવી શકાશે નાસાની વેબ ટેલિસ્કોપની આ પ્રથમ કોસ્મિક નકશો જાહેર કરતી તસવીર સમગ્ર વિશ્વના અવકાશ સંશોધન માટે સંશોધનનો વિષય અને બ્રહ્માંડના અનેક રહસ્યો ઉજાગર કરવાનું કારણ બની રહેશે તેમાં બેમત નથી.