નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો . ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો હતો. તેને મૃત્યુ સુધી જીવનપર્યંત જેલમાં રહેશે.
નરોડા પાટીયા કેસમાં પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
દોષિત
હરેશ છારા
વિક્ર્મ છારા
સુરલી સિંધી
સુરેશ લગંડો
પ્રેમચંદ તિવારી
પ્રકાશ રાઠોડ
મુરલી સિંધી
નવાબ ઉર્ફ કાળુ
કિશન કોરાણી
નિર્દોષ
મનુ મોરડા
વિક્રમ છારા
બાબુ વણઝારા
મુકેશ ઉર્ફ વકીલ
શશીકાંત મરાઠી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com