ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સરકારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું નક્કી કર્યું. આ પાણી સરકારના જળસંપતિ વિભાગની 700 કરોડની પાઇપ લાઇન યોજના અન્વયે બનાસકાંઠાના ખાલીખમ ભાસતાં દાંતીવાડા ડેમમાં નખાયું છે. જેમા આજે બનાસકાંઠા ડેમમાં નર્મદાના પાણીના સાંસદ પરબત પટેલે વધામણા કર્યા હતા. ડેમમાં પાણી છોડાતાં ખેડૂતોમાં ખૂશીની લહેર વ્યાપી હતી.
દાંતીવાડા ડેમમાં ઠલવાયું પ્રથમવાર નર્મદાનું પાણી
Previous Articleજામનગર : વરસાદી આફત વચ્ચે લોકોની મદદે એરફોર્સ પહોંચ્યું
Next Article નર્મદા: કાકડીઆંબા ડેમ ૨૦૧૩ પછી ફરી થયો ઓવરફલો