પાણીના પ્રશ્નનો ઉકેલ આવતા મહિલાઓએ નર્મદાના પાણી કળશમાં ભરી પૂજાસને રાખ્યા
તમને ક્યારેય જેની અપેક્ષા ન હોય એવો સાવ જ અચાનક જ ધનલાભ ાય તો કેવો આનંદ ાય? એવો આનંદ રાજકોટ શહેરના પાદરમાં આવેલા આજી ડેમ આસપાસના વિસ્તારો સહિત ત્રંબા અને કાળીપાટ, લાપસરી, વડાળી, ોરાળા ગામોમાં પ્રસર્યો છે. સંસ્કૃતમાં જેનો ર્અ આનંદ દેનારી ાય છે, એ મા નર્મદાના પાણી ત્રંબાી બાંડિયા નદીમાં વહી આજી ડેમમાં આવ્યા, તેના આ ગામોના ખેડૂતોના ચહેરા ઉપર હર્ષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે મૂશળધાર વરસાદ બાદ જ છલકાતા ગામના કૂવાઓમાં નર્મદાના કારણે હવે વગર વરસાદે છલકાવાની તૈયારીમાં છે. કૃષિ પાકમાં પીયત માટે પાણી મળે ને ખેડૂત હરખાય નહીં એ અશક્ય વાત છે. આ ગામના ખેડૂતોને રાજ્ય સરકારની સૌની યોજનાના અમલીકરણમાં દ્રઢ ઇચ્છાશક્તિની પ્રતીતિ પણ ઇ છે.
આ ગામોના ખેડૂતો પોતાની વાડી ખેતર પાસેી પસાર તી બાંડિયો નદીમાં વહેતા નર્મદાના ધસમસતા પ્રવાહને નિહાળી હરખાતા જોવા મળે છે. આવા જ એક મહેનતકશ ખેડૂત મૂળજીભાઇ ખૂંટ કહે છે, અમને સૌની યોજનાની જાણકારી છાપાઓમાં વાંચવા મળી હતી. પણ, શંકા હતી કે ક્યાં છેક નર્મદા અને ક્યાં સૌરાષ્ટ્ર ! નર્મદાનું પાણી રાજકોટ સુધી આવે એવું લાગતું જ નહોતું.રાજ્ય સરકાર કેવી રીતે નર્મદાને રાજકોટ સુધી લાવશે? એ વાત અમારા માટે અચરજ સમાન હતી. પણ ગત દીવાળીના દિવસોમાં જ્યારે, સર્વે કરવા માટે અધિકારીઓ અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમારા ગામ ત્રંબામાં નર્મદા નદી આવવાની છે.
નર્મદાના પાણી અહીં આવ્યા તેનો ઉમંગ કેવો છે એની ખબર આપણને ત્યારે ખબર પડે કે બાંડિયા નદીમાં આવેલા રેવાના પાણીને મહિલાઓ કળશમાં ભરી પોતાના ઘરે લઇ ગઇ હતી અને પૂજાસને તે કળશને રાખ્યો છે. આમેય, નર્મદા નદીનું એવું મહાત્મ્ય છે કે તેના દર્શનમાત્રી પુણ્ય મળે છે. એટલે, નર્મદા ખુદ અહીં આવે ને લાપસીના શુકનવંતા આંધણ મૂકાય એ સ્વાભાવિક પરંપરા છે.
સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રનું ર્આકિ અને સામાજિક પરિચિત્ર બદલાશે, તેની વાત અન્ય એક ખેડૂત જગજીવનભાઇ ત્રાપસિયા સો ચર્ચા પરી જાણવા મળે છે. તે કહે છે, નર્મદાના પાણી મારી વાડી પાસેી જ પસાર ાય છે. તેના કારણે વાડીના કૂવામાં પાણીના તળ ઉંચા આવ્યા છે. વગર વરસાદે જ તળ ઉંચા આવવાની ઘટના પ્રમ વખત જ બની છે. અમારી આસપાસની વાડીના અન્ય કૂવા તા બોરમાં પણ તળ ઉંચા આવ્યા છે. તેનાી કૃષિને ફાયદો શે. સારી રીતે ખેતી કશી શકશું. અમારી માટે ખાસ વાત તો એ છે કે બોરમાં ભાંભ‚ એટલે કે ક્ષારયુક્ત પાણી આવતું હતું. બોર પણ બહુજ ઉંડા કરવા પડતા હતી. આવા ભાંભરા પાણીી જમીનને પણ નુકસાન તું હતું. હવે તેમાંી મુક્તિ મળશે.
આવી જ વાત જાગાભાઇ નામના ખેડૂત પણ કરે છે. તે કહે છે અમારા ગામ ત્રંબામાં બોરનું પાણી મળે છે. ઉંડેી આવતું હોવાી બહુ ગરમ હોય છે. તે પી પણ શકાતું ની. ફરજિયાત ફિલ્ટર કરી પીવું પડે છે. નર્મદાના પાણી અહીં આવતા ગામની મોટાભાગની ડંકીઓ જીવતી ઇ છે, ર્આત તેમાંી પાણી આવવા લાગ્યું છે. એ પણ મીઠું ! ગામના ભૂતળની સ્િિત સુધરી છે.
આમ, ઉક્ત ગામોમાં નર્મદાના પાણી આવવાનો આનંદ અને ઉમંગ છે. કેમ ન હોય? ત્રંબાી આજી સુધીમાં ૬ મોટા ચેકડમો છલકાય ગયા છે. પાંચ ખાણો ભરાઇ ગઇ છે. આ ખાણોમાંી એક વર્ષ સુધી પાણી ખલાસ નહીં ાય. આ વિસ્તારમાં ૨૦૦ હેક્ટર કૃષિની જમીનને ફાયદો શે. સૌની યોજના કી મા નર્મદા સૌરાષ્ટ્રના સર્વાંગી કલ્યાણનું વરદાન લઇને આવી છે. હવે જરૂરત માત્ર એ છે કે આ પાણીનો વિવેકી ઉપયોગ કરવો.