શહેરના વોર્ડ નં., અને ૧૦માં નર્મદા રથયાત્રાને લીલીઝંડી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય

સમગ્ર રાજ્યમાં પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા રાજકોટના આજી ડેમમાં પહોચી ચુકી છે. રાજકોટવાસીઓની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ચુકી છે તે માટે માં નર્મદાનો ઉપકાર કેમ ભૂલાય ? માં નર્મદાના નિર્મળ આશીર્વાદ કી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત બની છે ત્યારે તેનું મહાત્મ્ય લોકો સુધી પહોચાડવા માં નર્મદા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

માં નર્મદા મહોત્સવના સાતમાં દિવસે રાજકોટ શહેરના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર કશ્યપભાઇ શુક્લની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરના સદર બજાર, ભીલવાસ, સરદાર નગર, ગોડાઉન રોડ તા શહેરના વિવિધ વિસ્તારોમાં માં નર્મદા મૈયા નો ર ફર્યો હતો.

126આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે, નર્મદા મૈયાના જળ પ્રવાહે ગુજરાતની ધરાને હરિયાળું બનાવ્યું છે. સૌની યોજના કી રાજકોટના ઘરે-ઘરમાં માં નર્મદાના પાવન નીર પહોચી ચુક્યા છે ત્યારે રાજકોટવાસીઓી વિશેષ માં નર્મદાનું મહત્વ કોણ સમજી શકે ? આપણે સૌ રાજકોટવાસીઓએ માં નર્મદાના પાણીના ટીપે ટીપાનું યોગ્ય જતન કરવું જોઇએ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૬ સપ્ટેમ્બર થી તા.૧૫ સપ્ટેમ્બર દરમિયાન તમામ વોર્ડમા મા નર્મદા મહોત્સવની ઉજવણી ઈ રહી છે. જેના અનુસંધાને તા.૧૧ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૦૮મા સોજીત્રાનગર પાણીના ટાંકા પાસેી નર્મદા રયાત્રાને પ્રસન કરાવતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય. આ અવસરે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ડે,મેયર ડો,દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભા.જ.પ. મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, રાજુભાઈ અઘેરા, વોર્ડ નં.૮ના પ્રમુખ વી.એમ.પટેલ, મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કાડભાઈ ડાંગર શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભુત, રઘુભાઈ ધોળકિયા, મહેશભાઈ રાઠોડ, કિરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, જગદીશભાઈ ભોજાણી, કાંતિલાલ ભુત, જ્યોતિબેન લાખાણી, બાબુભાઈ સોરઠીયા, હિમતસિંહ જાડેજા, જસ્મીનભાઈ મકવાણા, પુર્વેશભાઈ ભટ્ટ, અજયભાઈ રાઠોડ, છગનભાઈ સખીયા, રેખાબેન ઠુંમર, ચંદુભાઈ કાનાણી,રણજીતભાઈ, અરુણભાઈ માુર તેમજ વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહેલ હતા. વોર્ડના ૦૮ના રહેવાસીઓએ આ રયાત્રાને ખુબ જ ઉત્સાહભેર આવકારેલ હતી.

આ અનુસંધાને તા.૧૧ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૧૦મા હનુમાન મઢી ચોક પાસેી નર્મદા રયાત્રાને પ્રસન કરાવતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, આ અવસરે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ મીરાણી, શહેર ભા.જ.પ. મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, શહેર ભાજપ અગ્રણી પરેશભાઈ હુંબલ, નીતાબેન વઘાસીયા, મોહિનીકુવારબા જાડેજા, માધવભાઈ દવે, અશ્વિનભાઈ કોરાટ, ભાવનાબેન મહેતા, બલવંતસિંહ રાઠોડ, કિશોરભાઈ સોજીત્રા, રાજભા વાઘેલા, સંજયભાઈ વાધર, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહેલ. ઉપરાંત મોદી સ્કુલ, તપસ્વી સ્કુલ, ઇનોવેટિવ સ્કુલ, શાળા નં.૯૪, અને ૯૫ ના વિર્ધાીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો, તેમજ આ રયાત્રાનું અનેક સ્ળોએ સ્વાગત કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.