સ્ત્રીના આનેક રૂપ હોય છે, અને જયારે પણ સ્ત્રીની વાત આવે ત્યારે પહેલી વાત શ્રીંગારની આવે છે. અત્યારના આધુનિક સમયમાં તો ફેશન એટલે જે તમે કૈક નવીન કરો એ ફેશન જ ગણાય જાય છે. જયારે એક સમય એવો પણ હતો જેમાં લકો કઈ પણ વિરોધાભાસી કે કૈક અલગ કરવાની કોશિશ કરે તો પણ તે હસીને પાત્ર બનતા હતા, પહેલાના જમાનાની ફિલ્મોના હીરો કે હિરોઈનના કપડાં જોઈએ તો પણ હસવું આવતું પરંતુ હવે એવું નથી રહ્યું. અહીં એવી જ અજીબોગરીબ શોધ વિષે વાત કરીશું જે માત્ર સ્ત્રીઓ માટે જ શોધાઈ છે અને જેને જોઈને કંઈક અલગ જ લાગણી અનુભવાય છે.
LED આઈ લેશિશ..61bddd02b450c8ac792d8e0673588ecc
તમે અનેક મોડેલ અને માનુનીઓને આ LED આઈ લેશિશમાં જોઈ હશે, પરંતુ એ મોડેલિંગ અને ફેશન શો પૂરતું જ સારું લાગે એવું છે. કારણ કે કોણ આ રીતે લાઈટ વાળી પાંપણ લગાડી ફરવાનું અને પાર્ટીમાં જવાનું પસંદ કરશે?
લિપસ્ટિક સ્ટીકર..6567674dd0f1bd02f57f02f49aa0592b
જે સ્ત્રીને લિસ્ટિક લગાવવી નથી ગમતી કે પચે લિપસ્ટિક  લગાડવી નથી ફાવતી તેવી સ્ત્રી માટેની ખાસ શોધ એટલે આ લિપસ્ટિક સ્ટીકર. જેને હોઠ પાર લગાડવાથી હોઠ ચમકવા લાગે છે, પરંતુ જરા વિચાર કરો કે આ રીતે હોઠ પાર સ્ટીકર લગાડી તો હોઠ ચમકવા કરતા બતક જેવા વધુ દેખાય છે.
પ્લાસ્ટિક ચહેરો
3108ffd8c0c0f15f6e3506f799601bf6ચહેરા પર મેકઅપ લગાવવો એ સૌથી કાંટાળાજનક કામ છે, ત્યારે એ કામને વધુ સહેલું કરવા માટે પ્લાસ્ટિક ચહેરાની શોધ કરવામાં આવી છે. પરંતુ એ ચહેરો લગાવવાથી સ્ત્રી સુંદર દેખાય છે કે પછી રોબોટ જેવી એ તો જોવા વાળાએ જ નક્કી કરવું રહ્યું.
નેલ પેઇન્ટ ડરાયર
led lamp nail polish dryerનખમાં જયારે પણ નેઇલ પેઇન્ટ લગાવો છે ત્યારે તે ખરાબ ન થાય એટલે તેના સુકાવાની રાહ જોવી પડતી હોય છે. પરંતુ જે વ્યક્તિએ પણ આ નેઇલ પેન્ટ ડરાય કરવાની શોધ કરી છે તેને દરેક સ્ત્રીની આ પરેશાનીને ખુબ સરસ રીતે સમજી છે.
હેન્ડ બેગ નહિ તો શું..??
અનેક સ્ત્રીઓની આદત હોય છે કે હેન્ડ બેગ લીધું તો હોય પરંતુ તેને ગમે ત્યાં ભૂલીને આવતી હોય છે. તો એ પ્રશ્નને ઉકેલવા માટે શોધકર્તા એ એવી બ્રા વિકસાવી છે જેમાં તમે અનેક વસ્તુઓને રાખી શકો છો અને હેન્ડ બેગની પણ જરૂરત નથી રહેતી. આ બ્રાનો બીજો એ પણ ફાયદો છે કે વસ્તુ કે રૂપિયા ચોરાવાનો ભય નથી રહેતો.
મેદસ્વીતા દૂર કરવી છે??
3aaa1275639b7ef8007c0dc2ae73bd98અનેક સ્ત્રીઓ મેદસ્વીતા કે જાડાપણાથી પરેશાન હોય છે. અને તેને વજન ઉતારવા માટે ભોજન ઓછું નથી કરવું હોતું તો તેવી સ્ત્રી માટે એવા કાંટાની શોડ થયી છે જેમાં ભોજનની કેલેરી મપાય જાય છે એટલે કેટલું ભોજન લેવું તેની તમને જાણ થઇ જાય છે.
રેઇન પ્રૂફ ચપ્પલ..a7e053d3f041ab3f5b68539228e8ecc1
વરસાદમાં હોવ અને મોંઘા ચપ્પલ કે સેન્ડલ પહેર્યા છે તો તે પલળીને બગડી જશે… તો હવે આ રેઇન પ્રૂફ ચપ્પલ એવા છે જેમાં તમારા પગારખામાં ચાતરી આવે છે જે વરસાદના પાણીથી તમારા ચપ્પલની રક્ષા કરે છે. પરંતુ જરા વિચાર કરવો મુશ્કેલ છે કે પગારખાને પણ ચાતરી હોય…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.