આગામી વિધાનસભા ની ચૂટ અંગે તેમજ પ્રચારમાં થતાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સહિતના મહત્વના પ્રશ્નો પૂછતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ અબતક મીડિયા સાથે કઈક આ પ્રકારે વાતચીત કરી હતી
ગુજરાતની 2017ની વિધાન સભા ની ચૂટણીના આગમનને લઈને દરેક રાજનૈતિક પક્ષો પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય બન્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ પણ આ રેસમાં પાછડ ન રહેવા માંગતી હોય તેમ આગેવાનોને જવાબદારી માં સોપવામાં લાગી છે. જે અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માળખાકીય રચના તેમજ 26 લોકસભામાં તેમના આગેવાનો અને નિરીક્ષકો અંગે માહિતી આપી હતી.