કચ્છમાં ૧૦૦૦ કરોડના વિવિધ પ્રોજેકટસનું લોકાર્પણ-ખાતમુહૂર્ત: સૌની યોજના દ્વારા કચ્છને મળનાર નર્મદા નીરના વધામણા..
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે માદરે વતનને ફતેહ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. આજે બપોરે ફરી પીએમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને કચ્છમાં સૌની યોજનાના લોકાર્પણ બાદ જંગી જાહેર સભાને સંબોધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી કચ્છની પ્રમ વખત પ્રજાજોગ મુલાકાતે આવ્યા હોવાી સમગ્ર જિલ્લામાં એક અનોખો માહોલ સર્જાયો છે. અગાઉ વડાપ્રધાન ૨૦૧૪-૧૫માં સુરક્ષા પરિષદની બેઠકમાં હાજરી આપવા માટે કચ્છ આવ્યા હતા. કચ્છની અડધા દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ૧૦૦૦ કરોડી વધુ રકમના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા ઉપરાંત કચ્છની જનતાને સૌની યોજના કી મળનારા નર્મદાના નીરના વધામણા કરી જનતાને સંબોધી હતી. ત્યારબાદ ભૂજી અમદાવાદ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટી ગાંધીનગર સુધીના માર્ગ પર ઠેર ઠેર તેમના સ્વાગત માટે ભાજપના કાર્યકરો કેસરી સાફામાં ઊભા રહ્યા હતા.
પ્રમ વખત વડાપ્રધાન જાહેર કાર્યક્રમો માટે આવી રહ્યા હોવાી સમગ્ર કચ્છ જિલ્લામાં લોકોમાં ભારે નગનાટ જોવા મળી રહ્યો છે. ભાજપના સંગઠને પણ ભૂજ, ભચાઉ, કંડલા, ગાંધીધામ ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. બપોરે બે વાગે વડાપ્રધાન ભૂજ પહોંચ્યા હતા અને ભૂજી હેલિકોપ્ટર દ્વારા પ્રમ કંડલા પોર્ટ પહોંચ્યા હતા. કંડલા પોર્ટ ખાતે ૯૯૬ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદી કંડલા ખાતે કોસ્ટલ ઇકોનોમિક ઝોનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરશે. દેશમાં ૧૪ કોસ્ટલ ઇકોનોમિક ઝોન વિકસાવવાની વિચારણા ઇ છે તેમાં કંડલા ખાતે પ્રમ ઝોનની જાહેરાત કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇ સુરક્ષાની પૂરતી વ્યવસ કરવામાં આવી છે. વડાપ્રધાનની સો મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કચ્છના સાંસદ, ધારાસભ્યો વગેરે ઉપસ્તિ રહ્યા હતા. કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કંડલા પોર્ટ ખાતેના કાર્યકરો અને જાહેર સંબોધન પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના પ્રધાનો ભચાઉ પહોંચ્યા હતા.
સૌની યોજના કી કેડવડિયાી કચ્છના ટપર ડેમ ખાતેની ૬૦૦ કિમીની સફર પૂરી કરી કચ્છની જનતાને મળનારા નર્મદાના નીરના વધામણા વડાપ્રધાન કર્યાં હતા. ત્યાર બાદ સાંજે પાંચ વાગે જાહેર જનતાને સંબોધી હતી. કચ્છ ભાજપે એક લાખની જનમેદની એકત્રિત ાય તેવા પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન અહીંી ભૂજ પરત ફરશે. ભૂજી વિશેષ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું. વડાપ્રધાન ગાંધીનગર રાજભવન પહોંચશે. વડાપ્રધાન મંગળવારે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની ગર્વનિંગ બોડીની બેઠકનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી વિશેષ‚પી હાજર રહેશે.
પીએમના હસ્તે કંડલા પોર્ટ ટ્રસ્ટના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત ગાંધીધામના વિકાસના કાર્યોના ઉદઘાટન તેઓ કરશે. કંડલા ખાતે ૧૫.૨૬ કરોડના ખર્ચે આંબેડકર ક્ધવેશન સેન્ટર, કેપીટીની રૂ.૨૫૩ કરોડના ખર્ચે ૧૪મી તા રૂ.૨૭૮ કરોડના ખર્ચે ૧૬મી ર્બના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત કચ્છ સાલ જંકશન પર ટ્રાફિકની ગીચતાને હળવી કરવા જરૂરી એવા રૂ.૨૩૩ કરોડના ખર્ચે તૈયાર નારા રેલવે ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. કંડલા પોર્ટ ખાતે ખાતરની આયાત ાય છે અને તેના હેન્ડલિંગ માટે રૂ.૧૨૨ કરોડના ખર્ચે મિકેનિકલ વ્યવસ તા રૂ.૯૪ કરોડના ખર્ચે બે મોબાઇલ હાર્બર ક્રેન મળી રૂ.૯૯૬ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ ાય છે.