ભારતીય મૂળના ઋષિ સૈનિકને કેબિનેટના વિસ્તરણ સાથે નાણામંત્રીનું પદ અપાયું
એ કરેલીભારત ના ઉજ્જવળ ભવિષ્ય ની આગાહી હવે દરેક ક્ષેત્રમાં સાચી પુરવાર થઇ રહી છે ભારત સમગ્ર વિશ્વમાં જાણે કે ફેલાઈ ચુક્યું હોય તેમ અમેરિકા થી લઈ બ્રિટન સુધી ભારતીય મૂળના નાગરિકો નો રાજકીય સામાજિક અને આર્થિક દબદબો ટોચના સ્થાને પહોંચી ચૂક્યો છે
અમેરિકામાં પ્રભાવશાળી રાજદ્વારી લોબી ઉભી કરનાર ભારતીય મૂળના નાગરિકો વ્હાઈટ હાઉસના અંગત સચિવ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ના મુખ્ય સચિવ સુધી પહોંચી ચુક્યા છે અમેરિકાના પૂર્વ પ્રમુખ બશહહ ભહશક્ષજ્ઞિંક્ષ ના મુખ્ય રાજદ્વારી સચિવ તરીકે ભેસાણ તાબાના છોડવણી ગામના બીપીજય પટેલ નું નામ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ રાજદ્વારી સચિવ તરીકે નોંધાઈ ચૂક્યું છે અમેરિકા ઉપરાંત હવે બ્રિટનમાં પણ ભારતીય મૂળનું હીરો ઝળકી ઉઠ્યું છે
ભારતીય મૂળના રાજદ્વારી રિશી સોનિક ને યુનાઇટેડ કિંગડમના નવા નાણામંત્રી તરીકે ગુરુવારે વડાપ્રધાન બોરિસ જોનસન કેબિનેટના વિસ્તરણ સાથે નાણામંત્રી તરીકે નિમણૂક આપી હતી સોનીક ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ થાય છે રિશી સોનિક સાથે બીપી ગૃહ સચિવ તરીકે પ્રીતિ પટેલ ને સરકારમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે
વડાપ્રધાન જોનસન ડિસેમ્બર ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થયા બાદ એક મહત્વની રાજદ્વારી વીહભવીહ ના ભાગરૂપે પાકિસ્તાની મૂળના સાજીદ જાવેદે ચાન્સેલર તરીકે ના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું સાજીદ ની ખાલી પડેલી જગ્યા પર સોની નિમણૂક કરવામાં આવી હતી હવે સાજીદ જાવેદના અનુગામી ને નાણા વિભાગના મુખ્ય સચિવ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે સોનિક સરકારની કેબિનેટ ના એક ઉભરતા સિતારા તરીકે સામે આવ્યા છે ૩૯ વર્ષના નવયુવાન સૈનિક ડાઉન સ્ટેટ્સ મા વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વનું સ્થાન અને સિંઘમ ના બીજા નંબરના સૌથી પ્રભાવશાળી મુદ્દા એવા નાણામંત્રી ની જવાબદારી માટે નિયુક્ત થયા છે
ઋષિ તજ્ઞક્ષશભ ની નિમણૂકને પગલે બ્રિટનનાં મહારાણીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી એક ચેક યોજના ચાન્સેલર તરીકે નિમાયેલા સોનીક ની નિમણૂક ને લઈને ડ્રોઈંગ સ્ટેટ ની અખબારી યાદીમાં થયેલી જાહેરાતને પગલે સૈનિકના અને ખાસ કરીને ભારતીય મૂળના રાજદ્વારી આગેવાનો અને અગ્રણી નાગરિકો માં આનંદની લાગણી ફેલાઇ હતી બ્રિટનનાં મહારાણીએ પોતાએ આ નિમણૂક અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હોવાનું સરકારની સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું
યોર્કશાયરના રિચ મન્ડ ના સાંસદ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે પરણ્યા હતા અને ૨૦૧૫માં યુનાઇટેડ કિંગડમની સંસદમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે ક્ધઝર્વેટિવ પાર્ટીના ઉભરતા નેતા અને ખાસ કરીને બ્રેક્ઝિત પ્રક્રિયામાં તે નિર્ણય મુખ્ય સમર્થક અને સાથી હતા કે જેમના પીઠબળથી યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવા નો ઇંગ્લેન્ડને નિર્ણય કર્યો હતો.
સ્ટેનફોર્ડમાં સ્નાતક તરીકે ખુબજ પ્રતિષ્ઠિત સામાજિક હોદ્દો ધરાવતા હતા
ઋષિ સોનીએ જણાવ્યું હતું કે મેં બાળપણથી જ મારી માતા પાસેથી રાજભા રીતે દેશની સેવા કરવાનું કામ શીખવ્યું હતું અને હું આજે જે કંઈ પણ શું તે મારા માતા પિતા ના જાહેર જીવન અને વ્યક્તિગત વ્યવસાયિક જીવનના સંઘર્ષમાં થી મેં ઘણી પ્રેરણા મેળવી છે બાળપણમાં મારી માતા ની નાની એવી કેમિકલની દુકાનમાં થી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી હવે હું મારા વ્યવસાયિક અને રાજદ્વારી અનુભવનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડના સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત થઇ જઇશ કે જણાવ્યું હતું કે બ્રેક જીત ની પ્રક્રિયા ઇંગ્લેન્ડ માટે ઉજળા ભવિષ્ય ની નવી દિશા આપનારી બનશે સોની કે બ્રિટનના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પહેલા નાના પાયે શરૂ કરેલા ધંધા નો વિકાસ કરીને ૧ મિલિયન પાઉન્ડ ના વૈશ્વિક રોકાણ કરનારી એક કંપની ઊભી કરી હતી સોની નું ઘર પણે માનવું છે કે યુકેમાં નાના પાયે શરૂ કરેલો ધંધો વૈશ્વિક ફલક પર વિકસી શકે છે બ્રેક્ઝિટ ના કારણે ઇંગ્લેન્ડના ધંધા અને વ્યવસાયિક તકો માં ૯૪ ટકા જેટલો વધારો થયો છે ઇલેક્ટ્રિશિયન યુનિયન સાથે રહીને જે કામ કરી શકાતું નથી તે હવે બે્રકમીટના કારણે થઈ શકશે
હજુ વધુ ભારતીયોને કેબીનેટમાં સ્થાન મળે તેવી આશા
ભારતીય મૂળના સાંસદ આલોક શર્મા અને વેલા ગવરમેનટ પણ કેટલાક ભારતીય મૂળના સાંસદો કેબિનેટના વિસ્તરણમાં વધુ મહત્વનું સ્થાન મેળવવા માટે આશાવાદી છે સરકારમાંથી કેટલાક મોટા માથાઓ રાજદ્વારી કારણોસર રાજીનામું આપવાના મૂડમાં છે ત્યારે ભારતીય મૂળના કેટલાક સાંસદોને સરકારમાં વધારે મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે એક જમાનો હતો કે ભારતના લોકો ગ્રેટ બ્રિટન માં બીજા દરજ્જાનું નાગરિકત્વ ધરાવતા હતા હવે સમય બદલાયો છે સમગ્ર વિશ્વમાં ભારતનો દબદબો સામાજિક અને રાજકીય રીતે વધતું જાય છે ત્યારે બ્રિટનના મુખ્ય નાણા મંત્રી તરીકે ભારતીય મૂળના નેતાઓને જવાબદારી સોંપવામાં આવે તે સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં એક ગૌરવની બાબત અવશ્યપણે ગણાય