શું કાલે ખરા ર્અમાં દેશનો ૭૩મો
સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે? એક બાજુ ક્ધયા
કેળવણી તો બીજી બાજુ બાળમજૂરી… દેશની આન-બાન-શાન એવા તિરંગાઓ જો વધુ પ્રમાણમાં
વેચાશે તો જ ફેરીયાઓ ખુશ ઈ ૧૫મી ઓગષ્ટ મનાવી શકાશે…? પોતાના જેવડા મિત્રો પણ રાષ્ટ્ર પર્વ ઉજવે તે માટે નાના ભુલકાઓએ પણ
ઝંડા ખરીદવા જ પડશે…