- વ્યક્તિની આકૃતિમાં નમસ્કૃતિ આવવા લાગે વ્યવહારમાં નમસ્કારના ભાવ આવવા લાગે તેમ-તેમ વ્યક્તિના કોષો શાંત થવા લાગે, અવગુણો દૂર થવા લાગે
- સમય એ છે, જે પાણીના પ્રવાહની જેમ સદાય અને સતત વહેતો રહે છે. સમયના પ્રવાહમાં કેટલાંક વહી જાય છે તો કેટલાંક સમયના પ્રવાહથી અમૂલ્ય પામી જાય છે.
- સમયના પ્રવાહની સાથે જેમના હૃદયમાં સદ્ગુણો પ્રત્યે અહોભાવ, નમસ્કારભાવ વૃદ્ધિ પામતો જાય, તેઓ તે પ્રવાહમાં સ્નાન કરતાં-કરતાં સ્વયંની શુદ્ધિને વધારતાં જાય છે.
નમસ્કાર મહામંત્ર એટલે ગુણોને નમસ્કાર ! જૈનધર્મના ઉપદેશ ગ્રંથો 32 આગમમાંથી 32માં આગમ શ્રી આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન એટલે શ્રી નમસ્કાર મહામંત્ર ! નમસ્કાર મહામંત્ર એ કોઈ વ્યક્તિને નમસ્કાર નથી પણ ગુણોને નમસ્કાર છે, પછી એ ગુણો ૂજ્ઞહિમની કોઈપણ વ્યક્તિમાં હોય, એને મારા નમસ્કાર છે. જેમ-જેમ વ્યક્તિની આકૃતિમાં નમસ્કૃતિ આવવા લાગે, વ્યવહારમાં નમસ્કારના ભાવ આવવા લાગે, તેમ-તેમ વ્યક્તિના કષાયો શાંત થવા લાગે, અવગુણો દૂર થવા લાગે. શું નમસ્કારની મુદ્રામાં, જોડાયેલાં બે હાથ અને ઢળેલી પાંપણ સાથે કોઈ વ્યક્તિ ગુસ્સો કરી શકે? નમસ્કાર મહામંત્રનું સ્મરણ ભાવથી-અહોભાવથી કરવાથી વ્યક્તિના ભાવ અને ફીફિ શુભ અને શ્ર્વેત થવા લાગે છે, જેના કારણે વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એના બફમ હીભસ, લજ્ઞજ્ઞમ હીભસમાં ભજ્ઞક્ષદયિિં થઈ જાય છે, એક અલગ પ્રકારની આત્મિક પ્રસન્નતાનો અહેસાસ થવા લાગે છે તિયિંતત, યિંક્ષતશજ્ઞક્ષ, ચિંતા દૂર થવા લાગે છે.
નમસ્કાર મહામંત્રને ‘મંગલ’ કહેવાય છે કેમ કે, નમસ્કાર મહામંત્રનું સ્મરણ નીચે ગોત્રકર્મનો ક્ષય કરાવે છે અને ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરાવે છે.
નમસ્કાર હંમેશાં વ્યક્તિને નહીં, ગુણોને જ કરવા જોઈએ કેમ કે, ગુણોને કારણે જ વ્યક્તિ મહાન બને છે, શ્રેષ્ઠ બને છે. કોઈપણ શ્રેષ્ઠતા ગુણથી જ પ્રગટ થાય છે. પછી તે સંસારનું ક્ષેત્ર હોય કે ચાહે ધર્મનું ક્ષેત્ર હોય, વ્યક્તિને ગુણો જ ગમે છે અને ગુણવાળી વ્યક્તિ જ ગમે છે.
યાદ રાખજો,
- જ્યાં નમસ્કાર હોય, ત્યાં ગુણોનું પ્રાગટ્ય સહજ હોય.
- અહંકારી વ્યક્તિ ક્યારેય નમી શકતી નથી અને ગુણવાન વ્યક્તિ ક્યારેય નમ્યા વિના રહેતી નથી!
નમસ્કાર મહામંત્ર એ શાશ્ર્વત મંત્ર છે અને કહેવાય છે કે, એમાં ચૌદ પૂર્વનો સાર સમાયેલો છે. નમસ્કાર મહામંત્ર ીક્ષશદયતિફહ મંત્ર કેમ છે? ઠજ્ઞહિમ ગફદસફિ ઉફુ કેમ ઉજવાઈ છે? વિશ્ર્વના કરોડો ભાવિકો નમસ્કાર મંત્રની સાધનામાં ભક્તિભાવે કેમ જોડાય? કેમ કે, નમસ્કાર મહામંત્ર એક અમૂલ્ય મંત્ર છે, જેના એક-એક શબ્દમાં અનેક અર્થ સમાયેલાં છે, જેના એક-એક શબ્દમાં અનેક ભાવાર્થ અને અનેક તયભયિતિં સમાયેલાં છે. નમો અરિહંતાળં- એટલે માત્ર અરિહંત પરમાત્માને નમસ્કાર હોજો એવો એક જ અર્થ ન થાય. જેમણે પોતાના અરિ એટલે કે આંતરિક શત્રુઓ – અવગુણો અને કર્મો પર વિજય પ્રાપ્ત કર્યો છે, એવા દરેક આત્માને નમસ્કાર હોજો ! જેમણે આત્મશુદ્ધિ દ્વારા પોતાનું દશતશજ્ઞક્ષ જ્ઞાયક્ષ કર્યું છે. એવા દરેક જ્ઞાની આત્માઓને નમસ્કાર હોજો ! આવા અનેકાનેક અર્થ સમાયેલાં છે. માત્ર પહેલા ‘નમો અરિહંતાળં’ પદમાં! નમસ્કાર મહામંત્રની આરાધનામાં ગમે તેવા ાજ્ઞિબહયળ તજ્ઞહીશિંજ્ઞક્ષ લાવવાની. આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરવાની, કર્મોને ક્ષય કરવાની ક્ષમતા છે, શરત માત્ર એટલી કે નમસ્કાર મહામંત્ર પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા હોવા જોઈએ, આરાધનામાં આત્મિક ભાવ અને હૃદયનો ઉલ્લાસ હોવા જોઈએ અને નમસ્કાર મંત્રનું સ્મરણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવું જોઈએ.
યાદ રાખજો,
- કોઈપણ ક્રિયા જ્યારે વિધિપૂર્વક થાય છે, ત્યારે જ તેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.’
તમારી પાસે લોટ, ઘી અને પાણી હોય અને તમારે ભાખરી બનાવવાની હોય તો ઘી વધારે અને પાણી ઓછું નાખો તો જ ભાખરી ભશિતાુ બને અને રોટલી બનાવવી હોય તો ઘી ઓછું અને પાણી વધારે નાખો તો જ રોટલી તજ્ઞરિં બને. એવી જ રીતે કોઈપણ મંત્ર એના લય પ્રમાણે બોલો, વિધિ પ્રમાણે, એના આરોહ-અવરોહ પ્રમાણે બોલો, તો જ એની પ્રભાવક્તાની અનુભૂતિ થાય. નમસ્કાર મહામંત્રનું પ્રથમ પદ અને પ્રથમ પદનો પ્રથમ અક્ષર છે, નમો:… આ ‘નમો’ બોલતી વખતે શું થવું જોઈએ? નમો એટલે વિનયપૂર્વક નમવું, ઝુકવું ! ‘નમો’ શબ્દ પ્રગટ થાય ત્યારે પહેલા આંખની પાંપણને ધીરે-ધીરે ઢાળવાની હોય.
પાંપણ ઢળે, એને પ્રણામ’ કહેવાય. હાથ જોડાય એને ‘નમસ્કાર’ કહેવાય. મસ્તક ઝૂકે એને ‘વંદના’ કહેવાય. સવારના ઊઠીને અને જ્યારે તિયિંતત રયયહ કરો ત્યારે આ વિધિથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરશો તો હળવાશની અનુભૂતિ કરશો. જભશયક્ષશિંતતિં પણ કહે છે, આખા શરીરનો થાક અને મનનો ભાર, મનનો તિયિંતત આંખની પાંપણ પર હોય છે. જિયિંતત જ્ઞીિં થવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પાંપણ ઢાળી પ્રણામ કરી વિધિપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને સાધના ! આ ાજ્ઞિભયતત તો ગમે તે વ્યક્તિ, ગમે તે જ્ઞાતિની વ્યક્તિ, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે સ્થાને, ગમે ત્યારે કરી શકે છે. ચાહે તમે ઘરમાં હો, જ્ઞરરશભયમાં હો, સશભિંવયક્ષમાં હોય, ષજ્ઞબમાં હો, જરાક થાક લાગ્યો, થોડું યિંક્ષતશજ્ઞક્ષ આવ્યું, તિયિંતત રયયહ થયો, 5 શિંળયત વિધિ પ્રમાણે, ભાવથી, શ્રદ્ધાથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી લ્યો, શક્ષતફિંક્ષિં એનું યિતીહિં રયયહ કરશો. એકદમ યિહફડ્ઢ થઈ જશો. નમસ્કાર મહામંત્રનું માત્ર ધર્મની દ્રષ્ટિએ સ્મરણ કરવાનું ન હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજી, એના હજ્ઞલશભ અને તયભયિતિંને જાણી, સુવિધિ પ્રમાણે એની ાજ્ઞિભયતત કરી, એમાં અંતરના ઉત્કૃષ્ટ ભાવોને ભેળવીને અત્યંત શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથે સાધના કરવાથી એમાં રહેલી દિવ્ય શક્તિ અને ક્ષમતાને અનુભવવાની હોય, ત્યારે જ તેની સિદ્ધિ પ્રાપ્ત થાય.
નમસ્કાર મહામંત્રનું સ્મરણ એ દુનિયાના સર્વ ગુણવાન વ્યક્તિઓના ગુણોને અહોભાવથી વંદન કરી, સ્વયંના આત્મગુણોનું પ્રાગટ્ય કરવાની શ્રેષ્ઠ સાધના છે.
નમસ્કાર મહામંત્રના પાંચે પદ આપણને આત્મશુદ્ધિ અને ગુણવૃદ્ધિની પ્રેરણા આપે છે.
અરિહંત પદ-ભાવોની વિશુદ્ધિ કરાવે, સિદ્ધ પદ-યોગ મુક્તિ કરાવે, આચાર્ય પદ-મનોયોગ પર અનુશાસન કરે, ઉપાધ્યાય પદ-વચનયોગને વિશુદ્ધ કરે અને સાધુ-સાધ્વીજી પદ-આપણી ચંચળતાને સંયમિત કરે. આવો શ્રેષ્ઠ નમરકાર મહામંત્ર માત્ર જૈનો સુધી સીમિત મંત્ર નથી, એ તો ીક્ષશદયતિફહ મંત્ર છે. કારણ કે, તેમાં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી પરંતુ દુનિયામાં જેટલા ગુણવાન વ્યક્તિ છે તે સર્વને નમસ્કાર છે. માટે જ, ઠજ્ઞહિમ ગફદસફિ ઉફુના દિવસે દર વર્ષે સમસ્ત વિશ્ર્વના કરોડો ભાવિકો નમસ્કાર મહામંત્રની સમૂહ સાધનામાં હૃદ્યના ભાવથી જોડાય છે અને એક જ સમયે, એક સાથે સમૂહમાં નમસ્કાર મહામંત્રનો દિવ્યનાદ વિશ્ર્વભરમાં ગૂંજી ઊઠે છે, પંચપરમેષ્ઠિને સમૂહમાં નમસ્કાર થાય છે. સામુદાનિક નમસ્કાર મહામંત્રના ઉદ્ઘોષથી સામુદાનિક ધર્મ સાધના થાય છે, જે સામુદાનિક કર્મોનો ક્ષય કરાવે છે. સમૂહમાં એક જ સમયે ગૂંજતો મંત્રધ્વનિ અને એમાંથી પ્રગટતી મંત્રની ઊર્જાના દિવ્ય પરમાણુઓ વિશ્ર્વમૈત્રી અને વિશ્ર્વશાંતિની ક્ષમતા ધરાવનાર હોય છે.