ગુજરાતી માધ્યમનું ૯૩ ટકા પરિણામ મેળવતી ન્યુએરા સ્કુલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ એસએસસીની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ન્યુએરા સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ તકે સ્કૂલનાં પ્રિન્સીપાલ અને રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એશોસીએશનનાં પ્રમુખ અજયભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતી માધ્યમનું ૯૫% અને અંગ્રેજી માધ્યમનું ૯૩ ટકા રિઝલ્ટ આવ્યું છે. ખાસ તો વિર્દ્યાીઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો તે દરેકને અભિનંદન આપી રાજકોટની તમામ સ્કૂલોને પણ અભિનંદન પાઠવ્યા છે. ન્યુએરા સ્કૂલ આયુષી કોટેચાએ ૯૯.૯૧ પીઆર મેળવી આનંદ અનુભવતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ન્યુએરા સ્કૂલ પ્રમ છે. તેઓ ગુજરાતી માધ્યમનાં વિર્દ્યાી છે. ગુજરાતી મિડિયમમાં બીજો સન પ્રાપ્ત કરનાર આરતી રાડવાએ ૯૯.૭૫ પીઆર મેળવ્યા છે. તેમનો પસંદગીનો વિષય વિજ્ઞાન છે અને સાથો સાથ તેમની મહેનત પ્રમાણે તેમને સારા માર્કસ મળ્યા છે. ત્રિજુ સ્થાન પ્રાપ્ત કરનાર ઝાલાવડિયા સૃષ્ટિએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ ૯૯.૯૬ પીઆર મેળવ્યા છે. સાોસા ગણીતમાં સમગ્ર ગુજરાતના વિર્દ્યાર્થીઓ ખૂબજ ઓછા માર્કસ મેળવ્યા છે.
ત્યારે તેઓનું ગણિતનું પેપર ખૂબજ સારૂ આપ્યું છે. અંગ્રેજી માધ્યમનાં વિર્દ્યાીની મંગી ખુશીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ ૯૯.૦૮ પીઆર મેળવી પ્રમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન સાથે ગમત કરી તેઓએ પરિણામ મેળવ્યું છે.નેન્સી બદાની જેઓએ પણ ૯૯.૦૮ પીઆર સાથે પ્રમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મહેનત પ્રમાણે તેમનું ખૂબજ સારૂ પરિણામ આવ્યું છે અને મહેનત કરતા પરિણામ સારૂ જ આવે તેમ જણાવ્યું. ચાર્મિ કે જેઓએ ૯૯.૦૭ પીઆર મેળવ્યા છે અને સ્કુલમાં બીજા સને છે. તેમણે જણાવ્યું કે મહેનત કરવી અને રિવાઈઝ કરીએ તો કંઈ પ્રોબલમ ન થાય અને હળવાસી ભણી શકાય.
ભટ્ટ શેલી કે જેઓએ ૯૮.૦૫ પીઆર સો શાળામાં ત્રિજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમણે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, પરિણામ સારૂ આવ્યું તેનું મુખ્ય કારણ સ્કૂલ છે કારણ કે સ્કૂલના સપોર્ટી જ સ્ટુડન્ટ આગળ વધી શકે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com