આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા શકિતપરા વીસ્તાર માં રોડ ઉપર છાણ ઢગલા કરવાથી ગંદકી થતી હતી તેના અનુસંધાને સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી એસ આઈ વીજયભાઇ સોંલકી, હરદીપસીંહ ખેર હીતેશભાઇ, પરમાર રાહુલમોરી, મનોજભાઇ, ભરતસીંહ સીસોદીયા કાનાભાઈ, વૈષ્ણવ તેમજ મહેશભાઇ એ જેસીબી લઈ ને શકીતપરા માં છાણ ના ૬ ટ્રેકટર ઢગલા ટ્રેકટર દ્રારા કમોંપ્ઝ સાઇડ નાખવામાં આવ્યા હતા આમ આગામી દિવસોમાં આ ઝુંબેશ વઘુ કડક બનાવવામાં આવશે શકીતપરા માં છાણીયા ખાતર થી રોડ પણ બ્લોક હતો.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…