જામનગર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં થયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૧૮ના ભાગરૂપે ગુજરાત ટુરીઝમ, જિલ્લા વહીવટીતંત્ર તથા મહાનગરપાલીકના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ ક્વાર્ટર જામનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દિપ પ્રગાટ્ય પ્રગટાવી ખુલ્લો મુકતા મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરાએ પતંગ કલાની સાથે જીવનમાં રંગબેરંગી રંગો ભરી જીવનડોર માણવા જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા,ડીએસપી પ્રદિપ સેજુલ, અધિક નિવાસી કલેકટર એચ.આર.કેલૈયા, પ્રાંત અધિકારી સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી જાડેજા, રમત ગમત અધિકારી નીતાબેન વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કુંભારાણા તથા ગુજરાત ટુરીઝમ અને વહીવટીતંત્ર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ શાળાઓના બાળકો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો