- નાગરિક બેંકના ડિજિટાઇઝેશન વહેવારમાં પ્લેસ્ટોર, આઇઓએસ પરથી ‘RNSB GIFT 2024’ એપનો અપાયો ઉપહાર
સમગ્ર એશિયામાં સૌથી વધુ સભાસદ ધરાવતી સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સભાસદ ભેટ વિતરણ કાર્યનો શુભારંભ થયો છે. આ વખતે સભાસદ ભેટમાં નામાંકિત કંપ્ની વેલસ્પ્નના ટુવાલ સેટ આપાયો છે.
શહરે ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્ય ું હતું કે, સર્વપ્રથમ નવી ચુંટાયેલી સમગ્ર ટીમ હ્રદયપૂર્વક અભિનંદન. નાગરિક બકેં ની સભાસદ ભેટની સહુ કોઇ રાહ જાતો હોય છે. તેમાં પણ આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરી માબોઇલ એપ્લીકેશન લોન્ચીંગ થયું છે તે ખૂબ જ સરસ વાત છે. હું અહી મહેમાન તરીકે નહિ પરંતુ પરિવારના સદસ્ય તરીકે ઉપસ્થિત રહ્યો છે. બેંક સાથેના પારિવારિક સંબંધનું આપણે સહુને ગૌરવ છે.
બેંકના ચરેમેન દિનેશભાઇ પાઠકે સભાસદ ભેટ 2024 પ્રારંભ અવસરે જણાવ્યું હતં ુ કે, સભાસદોને આતુરતાનો અંત આવ્યો છે. આપણે સહુ બેંકમાં વિવિધ જવાબદારી નિભાવતાં હોવાથી બહારની દુનિયામાં સહુ કોઇ સભાસદ ભેટ અંગે સતત પુછતા હોય છે. મોબાઇલ એપ્લીકેશન દ્વારા ભેટ રજિસ્ટ્રેશન કરી શકાય છે અને ઘેર બેઠાં સરળતાથી મળી રહે છે. વિશષેમાં ટેકનોલોજી સાથે કદમ મીલાવતા ંઆપણે કોર બેંકિંગ સોલ્યુશન માટ ે દેશની અગ્રગણ્ય સોફટવરે કંપ્ની ઇન્ફોસીસ સાથે કરાર ર્ક્યા છે અને ફેબ્રુઆરી 2025માં તેનો સોફ્ટવેર કાર્ય કરતો થઇ જશે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ ચાલકજી મુકેશભાઇ મલકાણે જણાવ્યું હતું કે, કોઇ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવ તેના કરતાં સ્વયસેંવકોને મળી રહ્ય ુ હોય તેવું લાગે છે. લગભગ 20 લાખની વસ્તી ગણીએ તો દર સાત વ્યક્તિએ એક વ્યક્તિ તેના સભાસદ હોય શકે છે. આમ રાજકોટમાં જ ઘણો બધો ફેલાવો જોવા મળે છે.
જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ લાખથી વધુ સભાસદોને ભેટ મળશે. આ વખતે સભાસદ ભેટમાં એક શેર ઉપર એક ટુવાલ સેટ મળશે. આ વખતે ભેટ વિતરણમાં સરળતા સાથે સુવિધાયુક્ત કામગીરી થશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં દરેક સભાસદે પોતાને અનુકુળ સમયે અને સ્થળથી છગજઇ ૠઈંઋઝ 2024 મોબાઇલ એપ દ્વારા સભાસદ ભટે નું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયે નિયત સમયમાં સભાસદ ભેટ તેમના ઘેર લોકલ કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે ઘ
સભાસદ ભટે મેળવવા માટે વધુ વિગત જોઇએ તા,ે તા. 30-9-2024 સુધીમા ં રજિસ્ટર્ડ થયેલા સભાસદ ભેટ મેળવવાને પાત્ર છે. સભાસદ ભેટ મેળવવા માટે બેંકનું સ્માર્ટ કાર્ડ હોવું જરૂરી છે. મોબાઇલ એપમાં તેનો ફોટો અપલાડે કરવાનો હોય છે. આ ઉપરાંત જો આપે હજુ સુધી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં બચત ખાતું ન ખોલાવ્યું હોય તો, તુરંત બચત ખાતુ ખોલાવો. સભાસદ ભેટનો લાભ ઉપરાંત ડિવિડન્ડ પણ ખાતામાં જમા મેળવવાની સુવિધા ઉપરાંત અસખ્ંય લાભ મળે છે.
સભાસદ ભેટ વિતરણ શુભારંભ સમય ે અતિથિ વિશેષ તરીકે મુકેશભાઇ દોશી (શહેર ભાજપ પ્રમખુ ), મુકેશભાઇ મલકાણ ઉપરાંત બકેં પરિવારમાંથી દિનેશભાઇ પાઠક, , જીવણભાઇ પટેલ ,, ડિરેકટર ગણમાંથી ચંદ્રેશભાઇ ધોળકીયા, દિપકભાઇ બકરાણીયા, અશોકભાઇ ગાંધી, હસમખુભાઇ ચંદારાણા, નવિનભાઇ પટેલ, ડો. એ . જે. મેઘાણી, કલ્પશેભાઇ ગજ્જર, બ્રિજેશભાઇ મલકાણ, ભૌમિકભાઇ શાહ, જ્યોતિબેન ભટ્ટ, વિક્રમસિંહ પરમાર, શૈલેષભાઇ મકવાણા , વિનાદે કુમાર શમ ર તેમજ જયમીનભાઇ ઠાકર , પૂર્વ ડિરેકટર પૈકી શૈલેષભાઇ ઠાકર , ટપુભાઇ લીંબાસીયા , હંસરાજભાઇ ગજેરા, અર્જુનભાઇ શિંગાળા, દિપકભાઇ મકવાણા, ગોવિંદભાઇ પટેલ , પ્રવિણભાઇ ધોળકીયા બેંકની સ્થાનિક શાખા વિકાસ સમિતિના સદસ્યો, સ્થાનિક ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અવસરે હાર્દિક આવકાર વિનોદકુમાર શર્માએ આપ્યો હતો. આભાર દર્શન શૈલેષભાઇ મકવાણાએ અને સરળ સફળ સંચાલન ભાવેશભાઇ રાજદેવે ર્ક્યું હતં.ુ આ તકે ધર્મેશભાઇ ટાંકે મોબાઇલ એપ્લીકેશનની વિસ્તૃત સમજુતી રજુ કરી હતી. કાર્યક્રમના અંતમાં વંદેં માતરમનું ગાન થયું હતું.