રાજકુમાર કોલેજ પરિસરમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તેનું ખૂબજ અને મહત્વ છે. આજરોજ ખાસ કરીને નાગપાંચમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ફૂલ, અગરબતી, દુધ નાગદેવતાને અપર્ણ કરે છે. મનહરભાઈ પરમાર નામના એક ભાવિકે જણાવ્યુંં હતુ કે, તેમની હર એક માનેલી મનોકામના અહી પૂર્ણ થાય છે. અને તેમણે વધુમાં જણાવ્યુંં હતુ કે, તેમણે તો આ મંદિરે હાજરાહજુર નાગદેવતાના નદર્શન કર્યા છે. આ મંદિર વર્ષો જૂનુ છે. જેને કાલસર્પયોગ હોય તો ખાસ આજે નાગદેવતાની પુજા નાગપાંચમના રોજ કરે છે. અને ચાંદી અને ત્રાંબાના નાગ-નાગણીની જોડી શિવજીને અર્પણ કરે છે. અને જયોતિશશાસ્ત્ર મુજબ વિધી કરવામાં આવે છે. આજરોજ રાહુ અને કેતુ ગ્રહોની દશા દૂર કરવા આ દિવસે પૂજન વિધી કરવામાં આવે છે.
Trending
- Crop top લુકમાં bold લાગી ઈશાની દવે
- Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થતાં ખેડૂતો ખુશખુશાલ
- પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર
- ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા
- સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, 25ની ધરપકડ
- ઓપન સ્કૂલિંગને લઇ ગુજરાત સરકારના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય
- શું તમારી બાઈક પણ શિયાળા કરે છે ધાંધીયા બસ કરો આ કામ આપશે જબરદસ્ત પરફોર્મન્સ
- ACBની સફળ ટ્રેપ : મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો