રેસકોર્સ ખાતે પ્રો.હોકી લીગનો જાજરમાન પ્રારંભ ઈ ચુકયો છે. ગઈકાલે લીગના બીજા દિવસે પાલનપુર પેન્ર અને વલસાડ ત્તેજ એકવા વચ્ચે દિલધડક મુકાબલો યો હતો. આ લીગના માધ્યમી રાષ્ટ્રીય રમત હોકીને પ્રોત્સાહન આપવા પ્રયત્નો ઈ રહ્યાં છે. લીગમાં આગામી સમયમાં રાજયની હોકી ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે