પાકિસ્તાન સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પગલા લેવા માંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે છેલ્લા લાંબા સમયી વિખ્વાદ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાને આ બાબતે અપીલ કરી હતી કે, અમેરિકા કાશ્મીર મુદ્દે મધ્યસ્ િકરે અને સમસ્યાનું નિરાકરણ લાવે પરંતુ ભારતે આ અપીલને રદ્દ કરતા અમેરિકાની મધ્યસ્નિો ઈન્કાર કર્યો છે. ભારત સરકારે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અગાઉ પણ વાતચીતો ઈ છે પરંતુ આ વિસ્તારમાં હિંસા અને આતંકવાદમાં કોઈ પણ ઘટાડો યો ની.
વધુમાં કહ્યું હતું કે, સૌપ્રમ પાકિસ્તાન સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પગલા લેવા જોઈએ કારણ કે, પાકિસ્તાન એ આતંકવાદનું ઘર બન્યું છે. મોટાભાગના આતંકી સંગઠનોને પાકિસ્તાન પોષણ આપતું હોવાી આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે પાકિસ્તાન સામે કાર્યવાહી ાય તે મહત્વની બાબત છે. વધુમાં એમઈએના પ્રવકતા ગોપાલ બાગલેએ કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદ ફેલાવવામાં આવતો હોવાી શાંતિ શકય બની ની. તેમાં પણ બીજા દેશોની મધ્યસ્નિી વાત કરવામાં આવે છે તે યોગ્ય બાબત ની.
બીજી તરફ યુએનના નિકી હેલેએ કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાનના ઝઘડામાં નિરાકરણ લાવવા માટેનો નિર્ણય કરી શકે તેવી સંભાવના છે.