સાનિયા મિર્ઝાએ 30 ઓક્ટોમ્બરના રોજ દીકરા ઈજાન મિર્જા મલિકને જન્મ આપ્યો.આ દિવસોમાં સાનિયા મિર્જા પોતાના દીકરા અને ફેમિલી સાથે વધારે સમય પસાર કરી રહી છે સોશિયલ મીડિયા પર સાનિયાએ પોતાના દીકરાની ઘણી બધી તસ્વીરો શેર કરી છે.
સાનિયાએ પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટમાં આ ફોટોસ મુક્તા લખ્યું છે કે મારો દીકરો કેમેરા સામે પોઝ દેવાનું જાણે છે. સાનિયા પોતાના લાડલા દીકરા પર ખૂબ જ પ્રેમ લુટાવી રહી છે. અને મમ્મી બન્યા બાદ આ દિવસો તે પોતાના ફિટનેસ પર પણ ખૂબ જ ધ્યાન આપી રહી છે.
થોડા દિવસો પહેલા પણ સાનિયાએ પોતાના દીકરાની ફોટોસ શેર કરી હતી, જેમાં તેને પોતાના દીકરાનો ફોટોસ પણ દેખાડ્યો હતો. અને કેપશન આપતા સાનિયા એ લખ્યું હતું કે આ ભાગદોડ ભર્યા જીવનમાં સારી રીતે જીવી શકાય છે, અને આ સમય છે દુનિયાને હેલ્લો કહેવાનો.
View this post on Instagram
Living life in the fast lane can be fun !!! It’s time to say hello to the world ? #Allhamdulillah
30 ઓક્ટોમ્બરએ શોએબએ પોતાના ટ્વિટરના એકાઉન્ટપર પોતાના ફેન્સને આ ખુશી જાહેર કરી હતી.