દેશમાં વધતી જતી રેપની ઘટના મુદ્દે ઉના શહેર મુસ્લીમ સમાજના નમાઝ પઢી અને ઇકભાઇભાઇ ભ્રિસ્તી, યુસુફભાઇ તવકકલ તેમજ દાદાબાપુ શાબુદીન ભાઇની આગેવાનીમાં વડલા ચોકી, ત્રિકોણબાગ થઇ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે તમામ મુસ્લીમ સમાજ એકઠા થઇ અને ડે.કલેકટર વતી ના. મામલતદાર અજીતભાઇ જોશી અને પી.આઇ. ખુમાણને આવેદનપત્ર આપ્યું હતું. અને બળાત્કારીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી

IMG 20180420 WA0253(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.