ચાલને જીવી લઈએ…
ચાલને જીવી લઈએની શરૂઆતથી આપ સૌના સહયોગથી ધમાકેદાર થયેલી ત્યારે ગઈકાલનો પ્રોગ્રામ પણ લોકોએ બહોળા પ્રમાણમાં માણ્યો છે.
ત્યારે આજે આપ માટે અમો દુહા, આપણી સંસ્કૃતિ એવા આપણા લોકગીતો, ગઝલ ટુંકમાં બાળકો, યુવાનો અને વૃધ્ધો તમામ માટે આજનો પ્રોગ્રામ રજૂ થશે. આજે કસુંબલ ગાયક ઉમેશ બારોટ અને તેમની ટીમ જમાવટ કરશે. અત્યાર સુધી તેઓએ પોતાના અલબત ટી.સીરીઝમાં લોન્ચ કર્યા છે. ત્યારે તેઓએ તેમની એક ગઝલ લોન્ચ થયા પહેલા ચાલને જીવી લઈએમાં માત્ર દર્શકો માટે સંભળાવેલી છે. આજ સુધી ચાલને જીવી લઈએ આપ સૌનો બહોળો પ્રતિસાદ મળેલ છે. ત્યારે આઉટ ઓફ ઈન્ડીયામાંથી પણ લોકોની કમેન્ટ આવે છે. આ ઉપરાંત તેવો ‘આપણા ગીતોને’ સાંભળવા હંમેશા તત્પર રહે છે આપણો કાર્યક્રમ પારિવારિક અને સંસ્કૃતિ સભર હોવાથી અમારી ટીમ અને આપ સૌના અમે આભારી છીએ.
આજે ઉમેશ બારોટની જમાવટ
- ગાયક: ઉમેશ બારોટ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: રાહુલ વાઘેલા
- કીબોર્ડ: નરેન્દ્ર પરમાર
- વાયોલીન: સાગર બારોટ
- ઓકટોપેડ: આનંદ સોલંકી
- સંકલન: મયુર બુધ્ધદેવ
- કેમેરામેન: જુનેદ જાફાઈ, સાગર ગજજર
- સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ , રાજેશભાઈ ઉભડીયા
આજે પ્રસ્તુત થનાર ગીતોની યાદી…
- મોગલ છોરૂ…જુવો…
- જાણે ઉગ્યું મંદિયામાં આભ…
- મા તું ૧૪ ભુવનમાં રહેતી…
- ધુણીલે ધખાવી બેલી…
- કાનુડો શું જાણે મારી પ્રિત…
- જીવણજી નહી રે જાવા દવ આજ…
- તે મારો ભરમાવ્યો રે પાડોસણ…
- કિસીએ ઉનકી મંઝિલકા પત્તા પાયા નહી જાતા…
- ડુબી રહી છે દુનિયા, સાગર તરી તરીને…
- પ્યાર કા પહેલા ખત લીખને મેં વકતતો લગતા હે…
- એક પ્યાર કા નગમા હૈ…