સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે ‘પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટસ’ માટે કોર ટીમની રચના: ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ
ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન”માં પસંદગી પામનાર રાજકોટ શહેર માટે આધુનિક વિકાસના દ્વાર ખુલી ગયા છે. તાજેતરમાં જ રાજકોટ શહેર સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામ્યું એ સો જ કેન્દ્ર સરકારએ રાજકોટ મહાનગરપાલિકા માટે રૂ. ૧૯૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી દીધી હતી. હવે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાએ પણ આજી શહેરના વિકાસ માટેની વિવિધ યોજનાઓ ક્રમબદ્ધરીતે હા પર લઇ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કીક ઓફ (કામગીરીનો પ્રારંભ) કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે “પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટસ”માં જે જે પ્રોજેક્ટ્સ આવરી લેવાયેલા છે તેના પર કામગીરી આગળ ધપાવવા માટે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સને એક કોર ટીમની રચના કરવામાં આવેલ છે. જેમાં પ્રોજેક્ટ સો સંબંધિત વિવિધ અધિકારીશ્રીઓને સદસ્ય તરીકે સામેલ કરવામાં આવેલ છે. કમિશનરના અધ્યક્ષ સને આ કોર ટીમની બેઠક રોજ યોજાશે અને જે તે પ્રોજેક્ટની કામગીરીનું ડે ટુ ડે મોનિટરિંગ કરવામાં આવશે.
આજે કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સને મળેલી મીટિંગમાં સમગ્ર શહેરને ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટ હેઠળ આવરી લેવા અંગેની યોજના હા પર લેવામાં આવી હતી. કમિશનરએ આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ પ્રમ તબક્કામાં શહેરના વિવિધ ૧૦૫ સ્ળોએ સી.સી.ટી.વી. કેમેરા સપિત કરવામાં આવશે. હાલમાં બી.આર.ટી.એસ. ટ્રેક સી.સી.ટી.વી. પ્રણાલીી આવરી લેવામાં આવેલ છે પરંતુ તે અલગી અમલમાં મુકાયેલો પ્રોજેક્ટ છે પણ હવે તેને સમગ્ર શહેર માટેના ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટમાં મર્જ કરી દેવામાં આવશે. ઉપરાંત ઓવરઓલ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર સો પણ બી.આર.ટી.એસ. સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ સંકલિત કરવામાં આવશે.
વિશેષમાં કમિશનરએ ઉમેર્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટમાં સમગ્ર રેસકોર્સ સંકુલ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ સાઈટ સહિતના કુલ ૧૦૫ લોકેશનને પ્રમ ફેઇઝમાં આવરી લેવાશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ પે એન્ડ પાર્ક સહિતના મહાનગરપાલિકાની તમામ સેવાઓના સ્ળો પણ સમાવિષ્ટ કરી દેવામાં આવશે.
તેમણે અન્ય એક મહત્વપૂર્ણ વાત કરતા કહ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કામ માટે અલગ અલગ ક્ધટ્રોલ રૂમ કામચલાઉ ધોરણે તા સયીરીતે કામ કરતા હોય છે, જોકે ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટ કાર્યાન્વિત ઇ જતા હવે તમામ કામગીરી માટે એક મેઈન ઓવરઓલ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર શરૂ ઇ જશે. જેી એક જ સ્ળેી સમગ્ર સિસ્ટમ પર નજર રાખી શકાશે. આજની મીટિંગમાં કામગીરીની રૂપરેખા પર યેલી ચર્ચા વિચારણામાં બી.એસ.એન.એલ. અને પોલીસ ડીપાર્ટમેન્ટ સો જરૂરી સંકલન કરવા અંગેના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા હતાં.
અત્રે એ ઉલ્લેખનીય બનશે કે, તાજેતરમાં જ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા “સ્માર્ટ સિટી મિશન”ના ત્રીજા રાઉન્ડની સ્પર્ધાના વિજેતા ૩૦ શહેરોના સ્કોર પણ ઘોષિત કરેલ છે. જેમાં તૃતીય સન મેળવનાર રાજકોટ મહાનગરપાલિકાએ ૬૬.૫૫ % સ્કોર પ્રાપ્ત કરેલ છે. તેમજ કેન્દ્ર સરકારએ તાકીદના ધોરણે રૂ. ૧૯૪ કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરી દેવામાં આવી છે. સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી યા બાદ રાજકોટ શહેરમાં આ મિશન હેઠળ જે કોઈ પ્રોજેક્ટ હા ધરવામાં આવશે તે એસ.પી.વી. (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ)ની દેખરેખ હેઠળ આગળ ધપશે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કોમ્પોનન્ટ છે. જેમાં (૧) જે તે ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ (એરિયા બેઇઝ્ડ ડેવેલોપમેંટ) અને (૨) સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે “પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટ” નો સમાવેશ ાય છે.
ગ્રીનફિલ્ડ( હરિયાળી વિકાસ) મુખ્ય બે પ્રોજેક્ટ સો જેમાં કોશલ્ય સવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસકોર્ષ, તળાવોનું નવીનીકરણ, વૈશ્વિક કક્ષાની આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો, બી.આર.ટી.એસ, સલામતી માટે સીસી ટીવી કેમેરાની સુવિધા સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, વિગેરે માટે રૂ.૨૬૨૩ કરોડના પ્રોજેક્ટો મુકવામાં આવેલ છે જેમાં રૂ.૨૧૭૭ કરોડ ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ માટે અને રૂ.૪૪૬ કરોડ પાનસિટી સોલ્યુસન માટે મુકવામાં આવેલ છે.