દિલ્હીને ૫૭ રને હરાવી મુંબઇ ફાઇનલમાં પહોંચ્યું; દિલ્હીન ૨૦૨ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૧૪૩ રન સુધી પહોંચી શક્યું
આ વર્ષે આઇપીએલ દુબઇમાં રમાઈ રહી છે ત્યારે આઇપીએલ પૂર્ણ થવાની નજીક છે. આઇપીએલ ૨૦૨૦ની પહેલી કોલોફાયર મુંબઇ અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીને ૫૭ રને હરાવી મુંબઇ ફાઇનલમાં પહોંચી ગયું છે. આઈપીએલની શરૂઆત થઈ ત્યારથી જ મુંબઇ પરફેક્ટ ૧૧ હોય તેવો દેખાવ કરી રહી હતી. મુંબઇનું બુલડોઝર દિલ્હી કેપિટલ ઉપર ફરી વળતા ૫મી વખત મુંબઇ ફાઇનલમાં પહોંચ્યું છે. કહેવાય છેને ક્રિકેટ ઇઝ મેન્ટલ ગેમ તે વાતની સાબાતી આપતી દિલ્હીની છેલ્લી મેચ હતી. મુંબઇ કેજે એક સમયે ૧૬૦ સુધી પહોંચવું અઘરું હતું તેણે દિલ્હીને ૨૦૧ રન નો ટાર્ગેટ આપ્યો હતો. આવડો મોટો અને ખાસ તો મુંબઈની બેટિંગ જોઈને દિલ્હીના ખેલાડીઓ હરેરી ગયા હતા. અને શરૂઆતના ૮ બોલમાજ દિલ્હીની ૩ જેટલી વિકેટો પડી ગઈ હતી. શરૂઆત માજ ૩ વિકેટ પડી જતા દિલ્હી નાસી પાસ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાણી હતી. હાલ દુલ્હી ફાઇનલ માટે ડીસ કોલીફાઇડ થઈ છે. પરંતુ દિલ્હી પાસે હજુ એક મિકો છે ફાઇનલમાં પહોંચવા માટેનો.
મુંબઇની શરૂઆત નબળી રહી હતી. પરંતુ પરફેક્ટ ૧૧ ટીમ હોવાથી મુંબઇ ૨૦૦ રનનો ટાર્ગેટ સુધી પહોંચ્યા હતા.મુંબઈના સૂર્યકુમાર યાદવે ૩૮ દડામાં ૫૨ રન કર્યા હતા. જ્યારે ઇસન કિશન ૫૫ રને અણનમ રહ્યો હતો. સકોર બોર્ડ પરના પ્રેસરમાં પણ બોલરો દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો. ટ્રેન્ટ બૌલ્ટએ ૨ ઓવરમાં ૯ રન આપી ૨ વિકેટ લીધી હતી. જ્યારે જસપરિત બુમરાહ એ ૪ ઓવરમાં ૧૪ રન આપી ૪ વિકેટ લીધી હતી. દોલહી ૨૦૧ રન નો પીછો કરતા ૨૦ ઓવરમાં ૧૪૩ રન જ ૮ વિકેટના નુક્શાને કરી શક્યું હતું. મુંબઇ સામે હરેલુ દિલ્હીને ફાઇનલમાં પહોચવા માટે હજુ એક વખત મોકો છે એલિમિનેટરીમાં જીત નાર સામે દિલ્હી જીતીને ફાઇનલમાં ફરીવાર મુંબઇ સાથે ટકરાઈ શકે છે. દિલ્હીના ખેલાડી પ્રીથવી શો ૦ રનમાં આઉટ થઈ ગયો હતો. જ્યારે અજિંકે રહાણે પણ ૦ રન માજ આઉટ થયો હતો. સારો ગણાતો બેસ્ટમેન શિખર ધવન મોટા સકોરના ડિપ્રેશનનો શિકાર થયો હતો. શિખર ધવન પણ દિલ્હી માટે ૦માં આઉટ થયો હતો. દિલ્હીને ૨૦૧ રન નો ટાર્ગેટ મુંબઈએ આપ્યો હતો. ત્યાંરે દિલ્હીએ પ્રથમ ૮ બોલમાં ૦ રને ૩ વિકેટ ગુમાવિ હતી. અને ૪૧ રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
મેચમાં કાગાસીઓ રબાડા અને એનરીક નોંરતેજને આરામ આપવામાં આવ્યો હતો. અને ઐયર એ બિન અનુભવી સીમર ડાનીયલ સેમને રમાડવાનું વિચાર્યું હતું. મેચ શરૂઆત થીજ દિલ્હીના હાથ માંથી જતો રહ્યો હતો. હાર્દિક પંડ્યાની ડેથ ઓવરમાં સૂર્યકુમાર અડધી સદી કરી હતી. અશ્વિનએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સેમ્સએ ૪ ઓવરમાં ૪૪ રન આપ્યા હતાં અને એક પણ વિકેટ લાઇ શક્યો ન હતો. જ્યારે રબાડાએ ૪ ઓવરમાં ૪ વિકેટ લીધી હતી અને એક પણ રન આપ્યો ન હતો. નોરતજે એ ૪ ઓવરમાં ૫૦ રન આપી ને ૧ વિકેટ લીધી હતી. ૬.૧ ઓવર રમેલ ડી કોકે ૬૨ રન બનાવ્યા હતા. અપીએલની ૧૩મી સિઝનની પહેલી કોલીફાયરમાં દિલ્હીને ૫૭ રને પછાડી મુંબઇ ફાઇનલમાં પહોંચ્યુ હતું.