ઓમાન એર મસકૅટ-મુંબઇ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રવિવારના રોજ એર ટ્રાફિકની ભીડને કારણે હૈદરાબાદ તરફ વાળવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, “ઓમાન એર WY 203 ફ્લાઇટ 09:56 (યુટીસી) પર હૈદરાબાદ ઉતરી હતી અને ત્યારબાદ 11:35 વાગ્યે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ (યુટીસી) ખાતે મુંબઇ એરપોર્ટ પર પહોંચી છે.”

01 Can You Pass the Nearly Impossible Psychological Test Air Traffic Controllers Used To Take 368317730 Stoyan Yotov 1024x683 1અધિકારીએ ઉમેર્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર એર ટ્રાફિકના ભીડના કારણે ફ્લાઈટને હૈદરાબાદ તરફ વાળવામાં આવી હતી. દરમિયાન, ફ્લાઇટના પાયલોટએ જણાવ્યું હતું કે, “ભીડને કારણે રાહ જોવાનો સમય સ્વીકાર્ય નથી”

તાજેતરમાં મુંબઈમાં ફ્લાઇટ વિલંબ થાય રહ્યો છે કારણ કે એરપોર્ટએ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) અપનાવાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.