કોલકાતા ને 6 વિકેટ થી કર્મી હાર આપી ને મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર IPL ના ફાઇનલ માં પહોચી ગઈ છે.હવે 21 મે એ મુંબઈ અને પુણે વછે ફાઇનલ રમશે. પેહલા બેટિંગ કરી ને કોલકાતા 18.5 ઓવરમાં 107 રન બનાવી ને ઓલઆઉટ થઈ હતી. જેના બદલામાં મુંબઈ 14.3 ઓવરમાં 4 વિકેટ ના નુકશાન પર 107 રન બનાવી  લીધી. કોલકાતા ની શરૂઆતમાં  ક્રિસ લીન અને સુનિલ નરેન વધુ સમય રહી શક્ય ન હતા. કોલકાતા એ પેહલી  ઓવરમાં માત્ર 3 જ રન બનાવ્યા હતા. એ પછી કોલકાતા ની એક પછી એક વિકેટ પડતી રહી. આમ કોલકાતા માત્ર 107 રન જ બનાવી શકી હતી. આ સાથે 108 ના ટાર્ગેટ ને પૂરું કરવા મુંબઈ ની શરૂઆત ઘન ઇ જ ખરાબ રહી હતી.પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને કૃણાલ ની 54 રન ની ભાગીદારી થી તેમણે 14.3 ઓવરમાં આ ટાર્ગેટ ને પૂરો કરી ને આઇપીએલ ના ફાઇનલ માં પહોચી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.