અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યાની ઘટનાની તપાસ અને શરૂ થયેલી તપાસની કાર્યવાહી હવે રાજકીય રૂપ લેતી જતી હોય તેમ મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે પોતાની તાજેતરમાં થયેલી બદલી સામે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને ખળભળાટ મચાવી દીધો છે. પરમવીર સિંઘે મુખ્યમંત્રી ઉધ્ધય ઠકકરને પત્ર પાઠવી ગૃહ મંત્રી વિદેશ મુખ ની ફરિયાદ કરતા જણાવ્યું છે કે દેશમુખે ખુટતા પોલીસ તંત્રને મહિનાના સો કરોડ રૂપિયા નું કલેક્શન કરીને પહોંચાડવાની સુચના આપી હતી સો કરોડ રૂપિયા દર મહિને રેસ્ટોરન્ટ હોટલ અને અન્ય ધંધાર્થીઓ પાસેથી ઉઘરાવવાની સુચના આપવામાં આવી હતી સિંધી એવો પણ આક્ષેપ કર્યો હતો કે માન્ય ગૃહમંત્રીએ કુર્તા પૈસા અન્ય સ્ત્રોતમાંથી ઉઘરાવવાનું ફરજ પાડી હતી પરમવીરસિંઘ ગૃહમંત્રી ની ફરિયાદ નો સંપૂર્ણ પણે ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકાર સામે અત્યારે રાજકીય સંકટ ની સાથે સાથે પોલીસ અધિકારીના આક્ષેપો એ ભારે મુશ્કેલી સર્જી છે મેં આ અંગેની ફરિયાદ નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શરદ પવાર અને કેટલાક વરિષ્ઠ મંત્રીઓને પણ કરી છે ગૃહમંત્રી આવી રીતે પૈસા ઉઘરાવવાનું દબાણ કરતા હતા જેમાં દર મહિને 100 કરોડ રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 1750 બાર રેસ્ટોરન્ટ હોટલ અને અન્ય ધંધાર્થીઓ પાસેથી મહિને બે ત્રણ લાખ રૂપિયા ઉઘરાવી ને સો કરોડ રૂપિયા લુક લેસન પુરૂ પાડવાનું દબાણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વરિષ્ઠ પોલીસ અધિકારીના આક્ષેપથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.