હાલ દિલ્હીનો લાલ કિલ્લો લાહોરનો હોવાનું કહી પાકિસ્તાને મુગલ સામ્રાજ્યનો માસ્તરપીસ ગણાવ્યો: કજાકિસ્તાને તૈમુરના ગુણગાન ગાયા
:શાંધાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા અલ્પનિત ઇતિહાસ અને રાજકારણ અંગેના કાર્યક્રમમાં નવા સભ્ય ભારત-પાકિસ્તાન મોગલ એમ્પાયરને લઇ ભુતકાળમાં ભોવળ્યા છે અને શાહ જહાંની વિરાસતને પોતાની ગણાવવા દલીલો કરી હતી. કસ્તકીસ્તાને મુગલ શાસક તૈમુરની વિરાસત ઉપર દાવો કર્યો હતો પાકિસ્તાને તો દિલ્હીના લાલ કિલ્લાને લાહોરના શાલીમાર ગાર્ડનમા આવેલો હોવાનુ કહ્યુ હતું. લાલ કિલ્લાને પાકિસ્તાને શાહ જહાં કાળનો મુગલ સામ્રાજ્યનો માસ્ટરપીસ ગણાવ્યો હતો.
કાર્યક્રમમાં ચીન, રશીયા, કજાકિસ્તાન, ઉઝબેકીસ્તાન, કિમીૈસ્તાન અને તાજીકિસ્તાન સહિતના દેશોએ ઐતિહાસિક વિરાસતના ગુણગાન ગાયા હતા. ભારત દ્વારા કાર્યક્રમમાં તાજ મહેલ અને આગ્રાના લાલ કિલ્લાની વિગતો અપાઇ હતી. તાજ મહેલને ભારતીય મુસ્લીમોની કલાનો જવેલ ગણાવાયો હતો.