ભારે વરસાદના પગલે જનજીવન ઉપર અસર થઈ છે ત્યારે સાંસદ મોહનભાઇ ડેલકર આંબોલી, ખેરડી, બિન્દ્રાબિન ગામમાં પૂર અસરગ્રસ્ત પરિવારોને મળવા પહોંચ્યા હતાં. આંબોલી કોઠારપાડા ગામમાં રાહત છાવણીની પણ મુલાકાત લીધી. સાંસદે બનતી તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી હતી. આ વિસ્તારના ચૂંટાયેલા તમામ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો અને ગામના અગ્રણી કાર્યકર્તાઓને તમામ અસરગ્રસ્ત પરિવારોના મદદમાં રહેવા આદેશ આપ્યો હતો.
દાદરા અને નગર હવેલીના સાંસદે પૂર અસરગ્રસ્ત પરિવારોને હુંફ આપી
Previous Article‘વ્હાલી દિકરી’ યોજના હેઠળ ૩૦ લાભાર્થીને વધામણા કિટનું વિતરણ
Next Article વોર્ડ નં.૭માં ભાજપ દ્વારા અધિકારીઓનું સન્માન કરાયું