રાજકોટના સમસ્ત પ્રજાપતિ સમાજે અભયભાઇ ભારદ્વાજનું સન્માન કરીને તેમજ રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવવા બદલ અભિનંદન વર્ષા કરી છે. પ્રજાપતિ સમાજના તમામ ગૌળના આગેવાનો સર્વે મોહનભાઇ વાડોલીયા, ગોરધનભાઇ કાપડિયા, દલસુખભાઇ જાગાણી, ગીરીશભાઇ દેવડીયા, મનસુખભાઇ ધંધુકિયા, અંજનાબેન મોરઝરિયા, જયોત્સનાબેન હળવદીયા, કિરણબેન પાટડીયા, રમેશભાઇ સોરઠીયા, જગદીશભાઇ લાઠીયા, વલ્લભભાઇ ભરડવા, યોગેશભાઇ ઉનાગર ઇશ્ર્વરભાઇ ઘારલોડીયા, ડો. અલ્પેશભાઇ મોરઝરિયા, જયેશભાઇ ટાકોદરા, લલિતભાઇ વાડોલિયા, નરેશભાઇ ઘરોડીયા, ભાવેશભાઇ દેથરીયા, પ્રવિણભાઇ જેઠવા, રમણીકભાઇ દેવડીયા, રમેશભાઇ વાડોલીયા, કાંતિભાઇ સંચાણીયા, ગીરધરભાઇ ભરડવા, મહેશભાઇ ફટાણીયા, રમેશભાઇ ગોંડલીયા, હર્ષદભાઇ ઉનાગર, બળવંતભાઇ હળવદીયા, વિનુભાઇ કોશીયા તથા સમસ્ત પ્રજાપતિ સમાજની બહોળી ઉપસ્થિતીમાં સૌએ શાલ અર્પણ કરી સન્માન કર્યુ હતું.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત